________________
આ સિવાય વિશે કંઈ હકીકત જણાવી નથી. અયોધ્યાથી વસ કેસ ઉપર .
સાવથી તીર્થ બતાવ્યું છે. અહિં સંભાવનાથને જન્મ થયેલે છે, પં. સોભાગ્યવિજય કહે છે કે –
જો તે સાવથી કહે, છહ હવણ તિહાંના લેક; જો નામે કેના ગામડા છો વન ગલ્વર છે થેક સુ. ૬ .
૧ અયોધ્યાથી ઉત્તરમાં બલરામપુર સ્ટેશનથી ૧૨ માઈલ અને જે અકેના ઉપર ઉલ્લેખ કર્યો છે, તેનાથી ૫ માઈલ ઉપર સહેતમહેત”ને કિલ્લે છે. આનેજ અત્યારે સાવથી તીર્થ માનવામાં આવે છે. આ કિલ્લામાં એક ખાલી મંદિર છે, જેને સંભવનાથનું મંદિર કહેવામાં આવે છે જિનપ્રભરિના સમયમાં પણ આજ હેતમહેતને સાવથી તીર્થ માનવામાં આવતું હતું, એમ એમના “સાવOીકલ્પ ના સંvgવાજે મત્તિ ” આ શબ્દોથી માલુમ પડે છે. જિનપ્રભસૂરિ, અંહિના એક મંદિરનું અને રક્ત અશેકવાનું વર્ણન આપે છે. તે ખાસ ધ્યાન ખેંચનારું છે. તેઓ કહે છે –
“ના મm વિ નાનામાદિ સિવિલંમાનહાgિ माविभूमियं गयणग्गलग्गसिहरं पासठियजिणबिंबमंडियदेउलियाअलंकरियं जिणभवणं चिट्ठइ पायारपरियरियं । तस्म चेईयस्मदुवारअदरसामंते विलिलरउल्लसिरं अतुल्लपल्लवसिणिद्धच्छाओ महल्लसाहाभिरामो रत्तासोयपायवो दीसइ ॥"
અત્યારે જે મંદિર છે, તેજ આ મંદિર હોય તેમ જણાય છે; પરનું અત્યારે આ મંદિરમાં મૂર્તિ વિગેરે કંઈ નથી.
અત્યારે જેને સેતમહેત (Set Mahet ) કહેવામાં આવે છે, તેનાં કેટલાંક ખંડીયર ગેડા જીલ્લામાં છે. જ્યારે કેટલાંક બેરાઇ ( Bahraich) છવામાં આવેલી રાખી નદીના દક્ષિણ કાંડા ઉપર પણ છે. આ નદી તે છે કે જેને શાસ્ત્રકાર ઈરાવતી નદી કહે છે.