________________
પં? હંસામે આ સ્થાન સમેતશિખરથી વીસ કેરા બતાવેલ છે; એટલું જ નહિં, પરંતુ “ઈમ સુણઈ લેકની વાત એ વાકયથી સ્પષ્ટ જણાવ્યું છે કે લેકના કથનથી એમ જણાય છે. પં. જયવિજયે, સમેતશિખરથી જંભી ગામ કેટલું દૂર થાય છે, તે નથી બતાવ્યું, પરંતુ સમેતશિખરથી જમણી બાજૂ છે, એટલું જ કહ્યું છે, અને પં. શીલવિજયજીએ તે નામ માત્રજ લીધાં છે. જ્યારે પં સભાગ્યવિજ્યજી કહે છે –
ગિરિથી દૂર દક્ષિણ દિશિ દેષિદ રિજુવાલુકા રે નામ, સર ' - દામોદર તટની હમણું વહે વીરજિન કેવલ ઠામ. સ. હું. ૧૮ (પૃ. )
ઉપર્યુક્ત કથને ઉપરથી જુવાલુકા અને જંભીય ગામને નિશ્ચય થઈ શકતો નથી કે તે ક્યાં છે અને અત્યારે ત્યાં શું છે ? - કાશીથી પૂર્વ તરફનાં તીર્થો વર્ણવ્યા પછી કાશીથી આ તરફનાં તેનું વર્ણન કવિઓ કરે છે. કાશીથી આ તરફ સાઠ કોસ ઉપર આવેલ
તીર્થ છેપં. વિજયસાગર કેટલાક આચાર્યોના મતને અનુસરી કહે છે –
- ૧ ફેઝાબાદથી ઉત્તર-પૂર્વમાં ૩-૪ માઈલ ઉપર ઘાઘરા નદીને કાંઠે આ નગરી આવેલી છે. જિનપ્રભસૂરિ ‘અયોધ્યા ક૫ માં આ નગરીના આઠ નામો બતાવે છે –
સડકણા દિપાછું, કદા:-મસા, સવા , જા , विणीया, साकेयं, इक्खागुभूमी, रामपुरी, उत्तरकोसल त्ति." ।
તે આઠ નામે આ છે—અધ્યા, અવધ્યા, કોશલ વિનીતા, સાંત, ઈવા કુભૂમી, રામપુરી અને ઉત્તરકેશલા.
અહિંનાં કેટલાક સ્થાને જિનપ્રભસૂરિ પણ ઉલ્લેખ કરે છે, તેઓ કળે છે –