SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આ પછી પહાડ ઉપરનાં દર્શનીય સ્થાનો અતાવ્યાં છે, જેમાં ટૂંકા, મદિરા અને કુડા વિગેરેનુ વર્ણન છે. ઉપરની પાંચ તી - માળાઓ પૈકી ચાર તીમાળાઓમાં સમ્મેતશિખરની તળેટીમાં પાલગ જ ગામનું નામ આપ્યુ છે, જ્યારે ૫૦ સૈાભાગ્યવિજયજીની તી માળામાં પાલગજનુ નામ નહિ આપતાં રઘુનાથપુરાનુ નામ આપ્યું છે, એનુ કારણ એ છે કે આ તીમાળામાં વણુ વેલ સંઘ પહેલાં સુર્શિદાબાદ, કાસમખાર વિગેરે થઇ પાછા વળતાં વધુ માન,o ( અસ્થિગ્રામ ), મલેસર,ર પચેટ, રઘુનાથપુરા,૪ બિંદા, દામોદર નદી, ઝરિયા અને તરાસ થઇને સમ્મેતશિખર ( પાર્શ્વ નાથ હાલ ) ગયેલ છે. 3 ૫૦ સૈાભાગ્યવિજય વમાન ગામના ઉલ્લેખ કરતાં કથે છે: 66 શૂલપાંણજક્ષ ડાંમ જસ કહેતા અસ્થિગ્રામ હો; અખ વદ્ધ માંન વિખ્યાતા જાણે એ કેવલી વાતાં સું હા. સું૦ ૬ ( પૃ. ૮૪ ઉપસર્ગ કા મહાવીર સ્વામીને શૂલપાંણીયશ્ને જે ઠેકાણે ૧ બંગાળમાં આવેલા બર્દવાન (Burdwan) જીલ્લાનું આ પાટનગર છે અને તે દામેાદરનદના કાંઠા ઉપર આવેલુ છે. ૨ વીરભૂમ જીલ્લાના તાંતીપાડા ( Tantipura ) ગામથી દક્ષિશુમાં એક માઇલ ઉપર વાકેધર નામના નાળાને કિનારે વાકેધર્ નામનુ સ્થાન છે, એજ આ મકલેસર કહેવાય છે. ૩ પચેટ (Pancht ), આ ગામ માનભ્રમ જીલ્લામાં આવેલા આસનસાલ સ્ટેશનથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ ૧૩ માઇલ ઉપર આવેલું છે. [ ૩૧ ] ૪ આ રઘુનાથપુરા અને સમ્મેતશિખરની તળેટીમાં કવિએ રઘુનાથપુરા અતાવ્યું છે, તે બે જુદાં ગામા છે. આ રઘુનાથપુરા ( Raghunathpur ) માનભ્રમ જીલ્લામાં આવેલા આસનસાલ સ્ટેશનથી દક્ષિણ-પશ્ચિમમાં ૨૩-૨૪ માઇલ ઉપર અને ઉપર્યુ ક્ત ચેટથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ ૧૦ માઇલ ઉપર આવેલુ છે, લગભગ ચાર હજાર માણુસની વસ્તીનુ આ ગામ છે.
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy