________________
પં. સભાગ્યવિજય લખે છે કે –“પર્વતની તળેટીમાં મથુરાપુર નામનું ગામ છે. અહિંથી બે ગાઉ દૂર બ્રાહ્મણકુંડ ગામ હતું, જ્યાં ગઇષભદત્ત બ્રાહ્મણનું સ્થાન હતું, હાલ ત્યાં નદી વહે છે. ગામ, ઠામ કંઈજ નથી. માત્ર બે જીર્ણ દેરાસરે છે. પર્વત ઉપર એક દેરાસર છે, જેમાં વીરપ્રભુની મૂર્તિ છે. અહિંથી બે કેસ ઉપર જેને ક્ષત્રિયકુંડ કહેતા, એ સ્થાન છે પરંતુ કઈ ત્યાં જતું નથી. બધા મંદિરનાં દર્શન કરી પાછા વળે છે. ગિરિથી ઉતરતાં કેરાઈ ગામ આવે છે. અહિં વડનીચે વીરપ્રભુને પ્રથમ પરિષહ થયે હતે.” - પં વિજયસાગરે જેને “કુમારિય” ગામ ઉલેખ્યું છે, તેનેજ પં. સભાગ્યવિજય “કેરાઈ” ગામ કહે છે. - આ ક્ષત્રિયકુંડને અત્યારે લછવાડ કહે છે. મહાવીર સ્વામિનું જ્યાં દીક્ષાકલ્યાણક થયું હતું, તે “જ્ઞાતવનખંડ” એ આ પર્વત-જંગલ છે, એમ કહેવાય છે. અત્યારે પણ આ પહાડની તળેટીએ બે મંદિરે છે અને ઉપર મહાવીરસ્વામિનું મંદિર છે. આની પાસે સુવિધિનાથના જન્મકલ્યાણકવાળું
- કાકેદી તીર્થ છે. પંભાગ્યવિજય ધન્ના અણગારનું પણ આજ સર્વે” ના નકશામાં એક ગામ તરફ અમારું ધ્યાન જાય છે, જેનું નામ છે કુસમર ( Kusmar ). આ ગામ ક્ષત્રિયકુંડ અથવા વૈશાલીથી નાલંદાના રસ્તેજ લગભગ ૧૭–૧૮ માઈલ ઉપર આવેલું છે, પહેલા દિવસે દીક્ષા લીધા પછી ભગવાન આટલે વિહાર કરે એ સંભવિત પણ છે.
- ઉપરનાં પ્રમાણોથી એમ માનવાને કારણ મળે છે કે—અત્યારે જેને ક્ષત્રિયકુંડ અને તેને લગતાં બીજા સ્થાન માનવામાં આવે છે, તે સ્થાપના છે.
જ્યારે ખરૂં ક્ષત્રિયકુંડ વૈશાલી (Busalhouettee) ની પાસે જે બસુકંડ છે, તેજ હેવું જોઈએ.
૧ આ મથુરાપુર (Muthrapoor) પણ સદર પર્વતની પાસે જ આ વેલું છે. અત્યારે આ પર્વત ઉપર લેકે લકવાડથી ચઢે છે. જ્યારે પં૦ સી. ભાગ્યવિજયના સમયમાં લેકે મથુરાપુરથી ચઢતા હતા.
| [ ૨૪ ]