________________
દીપોત્સવ ઉપર ઘણા ચિહ્ન આવે શ્રાવક લાક; ૭૦ મહાત્સર્વં મનમાન્યા કરે ચિ॰ મુકી સધલા શાક. જી ૧૦ પંચરાત્રિ નિવસે સદા ચિ॰ નરનારીના વૃંદ; ૭૦
22
દાનપુણ્ય પૂજા કરે ચિ॰ જનમ સફલ કરે નંદ. ૭૦ ૧૧ (પૃ. ૯૨)
આ પછી મગધદેશની નગરિયામાં
રાજગૃહી
પણ ખાસ તીર્થસ્થાન છે. રાજગૃહી જેમ ઐતિહાસિક પ્રસિદ્ધ સ્થાન છે, તેમ તી યાત્રા માટે મુખ્ય સ્થાન છે. અત્યારે આ ગામને રાજિગર ( Rajgir ) કહે છે. બિહારથી લગભગ દક્ષિણમાં ૧૩-૧૪ માઇલ ઉપર આ ગામ છે. ઉપર્યુક્ત પાંચે તીક્ષ્માળાઓમાં રાજગૃહી અને તેના પાંચ પહાડાનું વર્ણન કર્યું છે. પાંચે તીર્થમાળાઓમાં પાંચ પહાડાનાં નામેા આ પ્રમાણે આપ્યાં છેઃ— વૈભારગિરિ, વિપુલગિરિ, ઉદયગિરિ, સુવર્ણગિરિ અને રત્નગિરિ આ પહાડા ઉપર અનેક જિનમ ંદિર હાવાનું જુદી જુદી તીર્થંમાળાઓમાં જણાવ્યુ છે. જેમ ૫૦ હંસસામ, કે જેમણે સ. ૧૫૬૫ માં તીર્થ માળા બનાવી છે, તેમાં પાંચ પહાડા ઉપર આ પ્રમાણે મદિરા અને સ્થાના પતાવ્યાં છે:-~~
૧ વૈભારિગિર ઉપર ચાવીસ દેરાસરા, અને તેમાં સાતસે જિનબિંબો, આગળ વધીને બીજા શિખર ઉપર અગિયાર ગણુધરનાં પગલાં, રાણિયાની ગુફા અને ધન્નાશાલીભદ્રના કાઉસગ્ગિયા.
૨ વિપુલગિરિ ઉપર છ મદિર.
૩ ઉદ્દયગિરિ ઉપર ચામુખજી.
૪-૫ સુવર્ણગિરિ અને રગિર ઉપર શુ હતુ, તે જણાવ્યું નથી. આ ઉપરાન્ત ઘરેણાંનાવા અને વીરપાશાલનુ સ્થાન વિગેરે પણ બતાવ્યું છે.
૫૦ વિજયસાગર કહે છે કેવીરપેાશાલના એક પત્થર ૪૬ હાથ લાંખે છે. ૫’૦ જયવિજયે વૈભારગિરિ ઉપર ૨૫ દેરાસરાની સંખ્યા આપી છે. તે ઉપરાન્ત આ કવિએ નગરમાં એક દેરાસર [ ૧૭ ]
૩