SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ચઢતા ભાવ સદા સુષદાઈ પૂરવસુકૃત કમાઈ. સાં ૮ છે ઢાલ ૧છે આદિ જિનેસર વિનતી હમારી, એ દેશી. વાડૂઆ ગાંધીને છે દેય ઘરણું પિપટીવહ હીરાંબાઈ રે; હીરાંબાઈને પુન્યસંગે તીન પુત્ર સુખ દાઈ રે. જૂઓ એહ પુન્યતણ એહ લીલ. ૧ પેહેલે ગાંધી કુંઅરજી બીજે ધરમદાસ ને સુવીર રે, કુંઅરજી ગાંધીને છે એક ઘરણી વીરાંબાઈ ગુણધીર રે. જુ માતપિતા સુત વહુએ વીરાં સાધે ધરમનાં કામ પિસા પડિકમણ જિનભક્તિ કેત્તર વિસરામ રે. જી. ૩ એક દિન સા કુટુંબ મલીને સુકૃત મનોરથ ભાવે રે કાવી સેહેર અનેપમ ભૂમી દેવી પ્રાસાદ બનાવે છે. જુ. ૪ તપગચ્છપતી શ્રીસેનસૂરીસર બહુ પરિકર ગણ સાથે રે, સંપ્રતિ નૃપ વારાની પ્રતિમા થાપે રાષભ જગનાથ રે. જુ૫ સંવત સેલ નૈ ઓગણપચાસે ઝષાપ્રભુ મહારાજ રે સુભ મુહુરત દિન તષત બિરાજ્યા દીપવિજય કવિરાજ રે. . ૬ છે ઢાલ ૨છે ઝીણા ઝરમર વરસે મેહ ભીજે માહરી ચુનડલી, તથા ભારે દીવાલી થઈ આજ જિનમુખ જેવાને, એ દેશી. હીરાંબાઈ સાસુ ને વીરાં વહુજી દરસન કરવા આ રે વહુ ઉંચી ને બારણું નીચું દેવી સીસ ધુણ સાજણ સુણજો રે, એહ સાસુ વહુ સંવાદ. બાઈજી શિખર કર્યો બહુ મૂલે બારણ નીચું કીધું રે; સા. ૧ ૧૭૨
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy