SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ * : ": જ એક कविदीपविजयविरचित .. कावीतीर्थवर्णन. અવિનાસીની સજઈ રંગ લાગે માહરી સજની, એ દેશી. ઋષભજિર્ણોદ મેં ધરમપ્રભુના પ્રેમેં પ્રણમું પાય છે; કાવતી રથમાંહે બિરાજે જગજીવન જિનરાય. સાંભળ સજની. ૧ સાસુ વહુઈ વાદ વિવાદે દેવલસિષર બનાયા છે; તેહની ઉતપત સધલી વરણું જે જ સુકૃત કમાયા. સ. ૨ ગુજરદેઓં શ્રીવડનગરે નાગર નાત સવાઈ છે; ભદ્રસિવાણા ગાત્ર છે જેહનું શ્રાવકધરમ વડાઈ [ સાં ૩ નાગર વણિક અનૈ લઘુસાખા ભાષા મધુરી વાણી છે; દેપાલ ગાંધી ધરમ ધુરંધર જીવદયા ગુણષાંણી. સા સકલ કુટુંબ સહ પરિવારે ખંભાત નગરે આયા છે; વણજ કરંતા પુન્યપસાઈ કેટી દ્રવ્ય કમાયા, સાંઢ ૫ તેહને સુત એક અલુઓ ગાંધી તે પણ પુન્ય વિશાલ છે; તસ સુત લાડકે ગાંધી ગીરૂ જીવદયા પ્રતિપાલ સાં. ૬ તેહની ધરમવહ કૂખેથી દે સુત છે વડ ભાગી જી .. વાડુઆ ગાંધી ગંગાધર જિનગુણના બેહુ રાગી. સાં. ૭ દિપવિજ્ય કવિરાજ સદાઈ જેહને પુન્ય સષાઈ છે; ૧૭૧
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy