SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સા. ૨ સા. ૩ સા૪ સાંભલી સારીસ ચઢાવી વહુને મેંહણું દીધુ. વહુજી તમને હંસ હોય તે પહરથી દ્રવ્ય મંગાવે રે ઉંચા નીચા સમઝી કરજ્યા મેટે શિખર બનાવે. સાસુ મેંહેણા ઉપર વહુઈ પિહરથી દ્રવ્ય મંગા રે, સંવત સોલ પંચાસે વહુઈ મુહુરત પાત કરાયો. પાંચ વરસમેં બાવન જિનાલે દેવલ તુરત બનાયે રે રતનતિલક પ્રાસાદ છે જેનું ઉત્તમ નામ સહાયે. તપગચ્છપતી શ્રીસેનસૂરીસર તે પણ સમર્થે આવે રે, સંવત સેલ પંચાવન વરસેં અંજનસિલાક બનાવૈ. 'શ્રાવણ સુદિ નવમીનેં દિવસે ધરમનાથ જગ રાજે રે, દીપવિજય કવીરાજ પ્રભુજી તે દિન તખત વિરાજૈ. સા૫ સા. ૬ સા. ૭ ગુ. ૧ ગુરુ ગુ. ૨ સમુદ્રવિજય સુત ચંદલે સામલીયા છે, એ દેશી. સાહમા સહમી દીપતા વિસરામી રે, સિઘરા દે પરસાદ ગુણ વિસરામી રે, સિદ્ધાચલની માંડણી વિ. ગાજે ગુહિરાનાદ. વલી કઈ સાસૂ ને વહુ વિ૦ કરો એહવા વાદ; ધરમવાદ ફલ પુન્યના વિ૦ બીજા સહુ વિષવાદ, સાસૂ વહુનાં દેહરાં વિટ ચાલી જગમાં ખ્યાત; સાસુ વહુની જોડલી વિ. ધન નાગરની નાત. સંઘવી દેશ વિદેશના વિ. સંઘપતી નામ ધરાય તીરથયાત્રા ઉમર્ધા વિ. સુકૃત કરમ કમાય, જંબુસર સંઘ દીપ વિએ તીરથને રખવાલ; તીરથની રથા કરે વિ. પુન્યતણ પરનાલ. સંવત અઢારસેડે છયાસી વિ૦ ગાયા તીરથરાજ ઋષભ ધરમ જિનરાજજી વિ. દીપવિજય કવિરાજ. ગુ. ૩ ગુ. ૪ ગુ. ૫ ગુ. ૧૭૩
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy