________________
ધન્ય માનવતણે જનમ જગમાં લહી
વિમલગિરિ વાટિ દ્રવ્ય જે વાવઈ, તેહતણું ફલતણે પાર કુણુ કહી સકઈ
સાસ્વતાં સુખ નર સેય પાવઈ. ભેટ ૬૬ દિવસ ઘણાતણે મને રથ મનિ હતું
વિમલગિરિ વંદવા ત્રષભ સામી, પ્રબલ પુચ કરી સફલ સહતે થયું
કેતિ કલ્યાણ નવનિદ્ધિ પામી. સંવત સત્તર સાર બાવીસમાં
જાત્ર જુગતિ કરી એહ વરષઈ; જંગમતીરથ જૈનશાસનપતી વંદીયા વિજ્યપ્રભસૂરી હરષઈ. ભેટ ૬૮
કલસ. ઈમ સ્તવ્ય સ્વામી મુગતિગામી ઋષભ જિનવર સંકર, શ્રીવિજ્યપ્રભસૂરિંદ સાહિબ સંપ્રતિ ગાયમ ગણધરે; તેસ ગછિ પંડિત સુમતિકુશલ શિષ્ય વિવેકુશલ વિબુધવારે, વિનીતકુશલ” કહઈ સેત્રુંજમંડણ આનંદ મંગલ કરે.
- સ ધ ચઉવિહ સુખ કરે. ૬૯
૧૬૫