SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સંધવી લષમસી અંદ્રજી સારા મનિ ધરી અધિક ઉચ્ચાહ; ગુ. જુગતિ સંઘ જમાડીનિ સા લીધ લષમીને લાહ, ગુરુ પ૭ એકસે પંચાવન સાધનું સા શ્રીવિજયપ્રભસૂરીરા, ગુ . આદરઈ સંઘનઈ અતિ ઘણઈ સારા પગલાં કરઈ તપગછરાય. ગુ. ૫૮ પુન્યવંત પિોરબંદિરતણે સાવ અભયચંદ નામ પ્રસીદ્ધ ગુ. સંઘમાંહિં સહુકો એનઈ ઘર સાવ પાંડઇ લહણી કીદ્ધ ગુo પદ્ધ જાચકજન સતેષીઆ સાવ મુહ માગ્યાં દેઈ દાન, ગુરુ શ્રીપૂજ્ય વાંદી પ્રહસમઈ સાવ સંધ ચાલઈ થઈ સાવધાન. ગુરુ ૬૦ અગ્યારમઈ દિન આણંદસું સાવ દેઈ દમામે ઘાય; ગુ. સાતે મજલે આવી આ સા. ગિરિનારિ ધરીય ઉછાહ. ગુ. ૬૧ સહુજન સાહમાં આવીઆ સાવ આડંબર કરીય અપાર; ગુરુ : સુભશકુને પ્રવેશ કરઈ સારા વરસ્યા જયજયકાર. ગુગ દર જે જિહાંથી સંઘ આવી આ સાઇ નેમીસર પ્રણમી પાય; ગુ. કશલિં પેમિં નિજ ઘરિ સાવ તે તિહાંહિતા થાય. ગુ. ૬૩ છે હાલ ૭ ! ' રાગ ધન્યાસી. ' ભેટ ૬૪ ભેટ રે ભેટિ રે ભેટ સેગુંજગિરિ, રંગભરિ ભવિકજન રાષભસામી, એડ તીરથતણું ધ્યાન ધરી એકમનાં, પ્રહસમઈ પ્રણમીઈ સીસ નામી. તીરથ ત્રિભુવનતણું નામ નિરૂપમ ઘણું, આબુ સમેત ગિરિન રિસોઈ સેગુંજ જિન જુહરતાં ફલ અસંખ્ય કહ્યાં, ' ' ' ભાવ ભલઈ ભેટતાં પુન્ય હઈ. ભેટ ૬૫ ૧૬૪
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy