SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ દોલતિવંતા દીપતાએ, વ્યવહારી સંઘમાં અનેક કે. હ૦ ૪૪ સાથિ દેહરાસર દીપતું એ, પૂજા સનાતર થાય છે. હ૦ ૪૫ સાધ ઘણું સંઘમાં મલ્યા એ, ધરમ ઊપરિ જસ ચિત્ત કે હ૦ ૪૬ દાન સુપાત્રિ દીઈ ઘણું એ, ધરતા સેનું ધ્યાન કે. હ૦ ૪૭ છે ઢાલ ૫ છે રાગ ગેડી. આઠમઈ દિન આણંદસું, મન ભમરા રે, દીઠે સેગુંજ્ય દીદાર, લાલ મન ભમરા રે. ૪૮ રૂપા નાણઈ કરી લુંછણ મન દઈ જાચકનઈ સાર, લાલ મનોજ પાલીતાણઈ ડેરા દીઆ મન લલિતસવર પાલિલાલ મન, સેગુંજ ધ્યાન ધરઈ સહુ મન મુકી મનિ જંજાલ. લાલ મ૦ ૫૦ ઘેઘેથી શ્રીપૂજ્ય તેડીઆ મન આદર કરીયે અપાર, લાલ મર સામહીઉં સબલ્ કરી મન આવ્યા પાલીતાણા મઝારિ, લાલ મ૦ ૫૧ શ્રીપૂજ્ય સાથિ સંઘપતી મન તિમ વલી સંઘ સમુદાય; લાલ મગ શષભજિણેસર ભેટીઆ મન ભાવ પ્રણમી પાય. લાલ મઠ પર ત્રિણિ પ્રદક્ષિણા દેઈ કરી મન આવઈ રાયણિ પાસ; લાલ મ0 શ્રીપૂજય વાચક મુનિવરા મન સહુ સંઘ બેઠા ઉલ્લાસિ લાલ મ૦ પ૩ સંઘવીની માત સજાણદે મન શ્રાવિકા છ સંઘાતિ, લાલ મ. માલ પહઈરઈ મનરંગસું મન કેએ કરઈ પચષાણ બહુ ભાતિ. લારામ . ઢાલ ૬ નાહનાં મેટાં બિંબ સેવે સાહેલડી રે, પૂજી પ્રણમી પાય; ગુણવેલડી રે. પ્રબલ પૂજઈ કરી સંઘવીઈ સાટ ચંદ્રમાલ પહેરી ઊછાય. ગુ. ૫૫ સહુ સંઘ સંઘવી જમાડીઓ સારા પરિઘલ મનઈ પકવાન, ગુ. તિમ વલી ભાઈ ત્રિણિ વડા સા. સંઘવી ચાંપસી પ્રધાન. ગુરુ પ૬
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy