________________
તીરથ સઘલાં કરતાં જે ફલ, તેહથી અસંખ્ય ફલ હોય લાલ રે, સેનું જ ગિરવર દીઠઈ તે ફલ, જાત્ર બહુફલ જેય લાલ રે, આવે. ૮ કુણ સંઘ સંઘાતિ જાત્રા, આવ્યા વિમલગિરિ શંગિ લાલ રે, અષભાદિકજિન જુહારયા જુગતિ, તે કહું મનનઈ રંગિ લાલ છે. ૯
છે હાલ ૨ છે
રાગ કેદાર ગેડી. કપૂર હોઈ અતિ ઊજળું રે, એ દેસી. બૂદીપમાં જાણુઈ રે, ભરતક્ષેત્ર ઉદાર, સોરઠદેસ સેહાંમણે રે, જિહાં સેનું જ ગિરિનારિ, ભવિકજન, સમરે સેગુંજ નામ, જેહથી સઝઈ સઘલાં કામ; જેહનાં એકસો અટોતર નામ, ભવિકજન સમરે સેનું જ નામ.
, આંકણું. ૧૦ જૂનેગઢ યાદવતણે રે, વસઈ વ્યવહારી અનેક ધરમ કરમ સહુ સાચવઈ રે, મનિ ધરઈ અરિહંત એક. ભવિ. ૧૧ સહસવીર સંઘવીતણા રે, સાતે પુત્ર રતન્ન; પણિ કુલમંડણ રાજસી રે, ધરમ ઊપરિ જસ મન્ન. ભવિ. ૧૨ સજનમાં બેઠાં એકદિનિ રે, આવ્યો મન ઉછરંગ; ભાગ્ય હોઈ તે કીજીઈ રે, સેગુંજ સંઘ સુચંગ. ભવિ. ૧૩ સજનવરગ સહુઈ કહઈ દે, લીઓ લમીને લાહ સકલ સંઘ તવ મેલી રે, વીનવઈ ધરીય ઉછાહ. ભવિ. ૧૪ શ્રીસેગુંઠ્ય સંઘ કરી રે, જાત્રા મહાજગીસ સહુઈ સાથિં સુંડલૂ રે, હા ભણે વિસવાસ. ભવિ. ૧૫ વિજયાદસમીનિ દીનિ રે, કરઈ સંઘ તિલક ઉદાર મુહરત દિન નિરધારીઓ રે, સતર બાવીસા મઝારિ. ભ૦ ૧૬