SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પિસ વિદિપહિલી તિથિ ભલી રે, પુષ્ય નક્ષત્ર ગુરૂવાર; જાત્રા જાતાં ય કરઈ રે, સબલ મુહુરત શ્રીકાર. ભ૦ ૧૭ છે હાલ ૩. રાગ આશાઓરી. ધન ધન સંપ્રતિ સાચે રાજાએ દેશી. દેસ પ્રદેસઈ કંકેતરી મેહલી શ્રીસંઘ તેડવા કાજિ રે . સીદ્ધાચલની જાત્ર સારૂ આવવું સહુ કરી સાજ રે. ધન ધન તે જે સેવ્રજ ભેટઈમેટાઈ પાપનાં પૂર રે, એ ગિર દીઠઈ દૂરગતિ નેહઈ હોઈ પુન્ય પર રે. ધન ૧૯ સરદારજ્ઞાન નબાપનઈ મલીઆ ભેટયું વારૂ લેઈરે, પુસીય થઈ સિરપ બંધાવઈ માન મહેત બહુ દેઈ રે. ધન, ૨૦ પરવાના લષીઆ ગામ ગામઈ સંઘવી કહઈ તે કરે રે, થાણાં બેલાવઈ ઠામ ઠામ લાલચિ લેભ મ ધરે રે. ધન૨૧ ફરમાન લઈ આવ્યા માન પામી સંગ સામગરી મેલઈ રે; સંઘ સંઘાતિ જે જે જોઈએ તે અણાવઈ પહઈલઇરે. ધન રર સંઘ ચતુરવિધ સાથિ નેમિજિન ભેટ્યા શ્રીગિરિનારિ રે, પૂજઈ પ્રણમઈ ભાવના ભાવઈ ગાઈ ગુણિજન ગીત અપાર રે. ધન ઓચ્છવર્લ્સ આણંદઇ નિજ ઘરિ સંઘવી આવ્યા જામ રે, સંઘ આવ્યાની વધામણી વારૂ સાંભળી હરણ્યા તામ રે. ધન ૨૪ દીવબંદિર પાટણ વેલાઓલ પિોરબંદિર પરસીદ્ધ રે, દેસ પ્રદેસી ગામ નગરના આવી સંઘઈ ડેરા દીદ્ધ રે. ૨૫
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy