________________
ગંગાતટિકૂઠિ સહપુરિ ત્રિણિ કેસ,
જનમ શ્રેયાંસનો એક નવા જીર્ણ દેઈ ચૈત્ય પ્રતિમા પાદુકા
સેવઈ સીહ સમીપથી એ.” ૮ (પૃ. ૪). આમાં વૃક્ષની નીચે જૈનમંદિર હોવાનું જણાવ્યું છે. હાલ તે પ્રમાણે નથી. હાલ ગામથી થોડે દૂર જંગલમાં વેતામ્બરેનું મંદિર છે. ધર્મશાળા પણ છે. આની ચારે બાજૂએ જંગલ આવેલું હોવાથી આ સ્થાન ઘણું જ રમણીય લાગે છે. આ મંદિર અને ધર્મશાળા નવાં છે. કવિના ઉપર્યુક્ત કથનમાં “સેવઈ સીહ સમીપથી એ” આ વાક્ય વિચારણીય છે. બનારસની મુલાકાત લેનારાઓએ સારનાથની મુલાકાત જરૂર લીધી હશે. અહિં બહુ પ્રાચીન બૌદ્ધોને એક સ્તૂપ છે, જે ૯૦ ફૂટ ઉંચે અને ૩૦૦ ફૂટના ઘેરાવાવાળે છે. અહિંની જમીનનું ખેદકામ થતાં પ્રાચીન ૌદ્ધ મૂર્તિ અને બીજી કેટલીક જૂની વસ્તુઓ જમીનમાંથી નિકળી છે. આ નિકળેલી વસ્તુઓમાં એક હેટ ચતુર્મુખ સિંહપત્થરને સિંહ કે જે પત્થરના થાંભલા ઉપર છે, તે પણ દર્શકનું ચિત્ત આકષી રહ્યો છે. સંભવ છે કે આ સિંહ પ્રસ્તુત કવિના સમયમાં જમીનની અંદર નહિં, પરંતુ બહાર હોય અને તેથી કવિ “સમીપમાં રહેલે સિંહ ભગવાનની સેવા કરી રહ્યું છે.' એવા અલંકારમાં વિહર્યા હેય.
ચંદ્રાવતી તીર્થ અહિંથી સિંહપુરીથી ચાર ગાઉ અને બનારસથી સાત ગાઉ થાય છે. પં. વિજયસાગર આને માટે લખે છે –
ચંદ્રપુરિ ચાર કેશ ચંદ્રપ્રભ જનમ
ચંદનઈ ચરચિવું ચઓત્ત એ; પૂજું પગલાં ફૂલિ ચંદ્રમાધવ હવડાં
પ્રથમ ગુણઠાણઆ એ.” ૯ (પૃ. ૪) ૧ આ સ્તૂપને ઉલ્લેખ જિનપ્રભસૂરિએ કાશીક૫માં આ પ્રમાણે કર્યો છે –
“અr: રાત્રિત મૈંક્ષા નામ જિશ, અરષિसत्त्वस्योवैस्तरशिखरचूम्बितगगनमायतनम् "।
[૧૪]