SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ લાલપુરે ચલી વલી આવીયા સુવ શાંતિ ભક્તિ કરી ષાસા સારુ સિદ્ધપુરે દેહરાસિરે સુઇ વાંધા ચિત્ય ઉલ્લાસ. સાવ વર્ષાઋતુ ડી ભણી સુન રહા થિર પરિણામ સા તારંગાની યાત્રા વલી સુરુ બે ન કરી તામ. સા. ભાવથકી તે વંદિયા સુવિચમાં નગર અને સારુ અનુક્રમેં ઘરભણી ચાલતા સુઇ વાંધા તીરથ અનેક સાવ .. મહિસાણ સજનગર પ્રમુખેં સુત્ર શ્રી જનકેરાં ઠામ; સાવ પ્રણમી પ્રેમે પહતલા સુર સૂરતિબંદિર ઠામ. સા. વિધિસ્યું છJરી પાલતા સુ ષટમાર્સે કરી યાત્ર; સાવ જ્ઞાનવિમલસૂરી સાથસું સુત્ર વદી સફલ કરે ગાત્ર, સારુ સાત પેત્રે વિત્ત વાવતા સુર ઉચિત પ્રમુખ કરે દાન, સારા શાસન શોભા દાષવી સુ નિજ વચનસ્યુ રાખ્યું માન. સા. ૭૮ ઠામ ઠામ પરભાવના સુત્ર પૂજા સર પ્રકાર, સાવ દેવદ્રવ્ય વૃદ્ધિ દાષતા સુત્ર સફલ કર્યો અવતાર. સાવ સંવત સતર પંચાવને સુ સફલ મનોરથ સીદ્ધ; સારુ જેણે સુકલ દસમી દિને સુર એ તીરથ રચના કીધ. સારા ' કલશ, ઈમ તીર્થમાલા ગુણવિશાલા કરી સંઘે અતિ ભલી, કલ્યાણમાલા ભવિકબાલા લહો જિમ મનની રૂલી, પરભાતિ ઉઠી એહ જિનવર નામ ગુણકઠિ ધરાઈ, “જ્ઞાનવિમલ” ગુણોઘ સમકિત સહજ લીલા તે વઈ. ૧૪૦
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy