________________
મ
* *
R.
*
I.
*
*
वाचनाचार्यमेरुकीर्तिविरचित शाश्वततीर्थमाला.
પણમિય પહિલઉં ધુરિ નવકાર, ત્રિણિ ચકવીસી જિણવર સારે,
નામિ નમું સિવભૂતિ કેવલનાણી નઈ નિરવાણી, સાગર મહાસ વિમલ સુવાણી,
જાણજઈ સિવભૂતિ. સિરિ હરદત્ત દમદર દેવા, સામિ સુતેજા સુવઈ મેવા,
સેવા સુમઈ જિર્ણદ; સિવગતિ જિણપતિનમિ અત્યાગ, અનિલ જસેહર કિયાથ સુમાગ,
રંગિ હિઈ ધમ્મસુરિંદ. ૨ યુદ્ધમતિ શિવકર સ્પંદન સંપ્રતિ, ચવિસઈ જિણ નમિયા સંપ્રતિ,
સંપ્રતિ જગદાનંદ રિસહ અજિય સંભવ અભિનંદણ, સુમઈ પઉમ સુપાસવેસેવિંદણું,
વંદણ ચંદ જિદ. ૩ સુવિધિ સુશીતલ જિણ સેયસ, વાસુપુજજ જિણ વિમલ વસે.
વર્ણત સુધમ્મ સંતિ કુંથ અરૂ સદ્ગ કિ સુવ્રત, નમિ નેમીસર પાસ કિ સુવ્રત,
સુતિ વીર સુરમ્મ. ૪
૧૪૧