SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ આરસમય સાત બિંબ મુદ્રા અતિહિ અચંભ, જિમણે પાસે ભલા એક સેહે નિર્મલા એ. ૬૨ ગામમહિ શાંતિવિહાર વાહિર વીર જુહારિ, કુમરપતિ કર્યું એ . . જિનબિંબ ભર્યું છે. ૬૩ એરીસાગામેં એક જિનવરબિંબ અનેક, આરસમય સહી એ, પ્રણમ્યા ગહગહી એ. ૬૪ પૂજા વિવિધ પ્રકાર આંગી રચના સાર, જનમ સફલ કર્યો એ ભવસાયર તર્યો એ. ૬૫ પરીષ દાદે મેં વદ્ધમાન વહિં મેં વિસાલા માનિ, ચૈથુ વ્રત વહે એ, આણંદ અતિ લહે એ. ૬૬ સાહ સામજીઈ ઊજમાલ તિહાં પહેરે ઇંદ્રમાલ, ધજ પણ કરી એ, સંઘતિલક ધરી એ. ૬૭ શ્રાવક શ્રાવિકા જેહ આનંદ અછેહ, ભાવૅ ભાવના એ, - હરષિત સવિ જમા એ. ૬૮ અઠાઈ મહોચ્છવ કીધ નરભવ લાહો લીધ, કુશલે ઊતર્યા એ, જયેલચ્છી વર્યા એ. ૬૯ છે ઢાલ ૮ રાય કહે રાણી પ્રતિ, એ દેશી હિર્વે તિહાંથી સંચર્યા સુણિ સુંદરી, આવ્યા અઢાડિમઝારિ, સાહેલડી, વિચિં બ્રહ્માણિ જીરાઉલે સુદાંતીવાડે એક જિનતણો સુ. ' ચિત્ય અને પમ હેય. સા. ૭૦. પાલવિહાર શ્રીપાસને સુવ રાય પલ્હાદે કીધ, સા. અક્ષતમૂડે નિતુ પ્રતે સુસેલ મણિ પૂગી પ્રસીદ્ધ. સા ૭૧ પૂજા ભેગ એહ હ સુ પહિલાં ઈણિ જગમાહિં સાવ સંપ્રતિ પણિ મહિમા ઘણે સુ પાલણપુરવરમાહિં. સા. ૭૨
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy