SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજીરોઉલિ પાસ પ્રસિદ્ધ વિવિધ ચૈત્ય યાત્રા તિહાં કીધ, દેહરાં તિહાં ઉતંગ ઈગ્યાર ભેટી કીધ સફલ અવતાર. ગેહલી સીદરેઠ ગામ મઝાર એક એક છે જેના વિહાર હમીરપુરે છે યાર મેંડે સીડીઈ ચિત્ય જુહારી. ઈહાં પાષતી છે બહુલા ગામ તિહાં પ્રાસાદ અર્થે અભિરામ; પાલડીઈ શ્રીવીરવિહાર વલી ચાલ્યા આગલિ સુષકાર. હડાદરૂં આબુ તલહટી જિન વંદી દુષ ગયા સહુ મિટી; સજજ થઈ આબુ ચઢ્યા જયતતણ નીસાણુજ મલ્યા. ૫૪ છે હાલ ૭ અઢીયાની. અબુદગિરિને ઈંગ રૂષભ પ્રાસાદ ઉનંગ, નિરષી ઊપને એક આણંદ અતિ ઘણે એ. ૫૫ વિમલવસહીં સુખકાર પાસે નેમિવિહાર, વસ્તુપાલે કરી એ લણિગવસહી ધરી એ. ૫૬ રૂપા અધિક પાષાણ દ્રવ્યતણ નહી માન, મનહર કારણ એ દિસે અતિ ઘણી એ. પણું ભીમસાહ કૃત ચૈત્ય વંદી પાવન વિત્ત, પીતલ પરિકર્યું એક - બિંબઈ પરિવર્ક એ. પી પાસ ભુવન ત્રિણ ભૂમિ ખરતરગુણ સીમ, ચઉમુખ દેહરૂ એ, ત્રિભુવનસેહરૂ એ. ૫૯ ખમણ દેઉલ એક બિંબ આઠ અધિક શતક, નિરપી ભાવિયા એ, અચલગઢ આવીયા એ. ૬૦ પીતલ પ્રતિમા સાર ચંદ રાયમણુની ચાર, ચઉમુખ સુષકરૂ એ, * ભવિ ભવભયહરૂ એ. ૧૩૮
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy