________________
ધનાથ અને સુપાર્શ્વનાથના સ્તૂપ હોવાનું કહે છે. પંજયવિ
જ્ય અહિં બે મંદિર હોવાનું જણાવે છે. જેમાં પાર્શ્વનાથના મંદિરમાં ચામુખજી અને પગલાં બતાવે છે, પંસભાગ્યવિજય અને પં. શીલવિજય ઉપરનાં મંદિરે પૈકી એક મંદિર હોવાનું જણાવે છે. ૫૦ સૈભાગ્યવિજય ભેલપુરમાં ભાટેનાં ઘરે હેવાનું જણાવે છે. અત્યારે પણ ભેલપુરમાં પાર્શ્વનાથનું મંદિર છે, અને એક બે ભાટેનાં ઘરે છે. ( શ્રીજિનપ્રભસૂરિ જાણીતીર્થનામાં કાશીના ચાર વિભાગ કરી બતાવે છે. તે આ પ્રમાણે
" देववाराणसी, यत्र विश्वनाथप्रासादस्तन्मध्ये चाश्मनं जैनं चतुर्विशतिपट्ट पूजारूढमद्यापि विद्यते । द्वितीया राजधानी वाराणसी, यत्राद्यत्वे यवनाः । तृतीया मदनवाराणसी। चतुर्थी विजयवाराणसी"
જિનપ્રભસૂરિ જેને દેવ વારાણસી કહે છે, ત્યાં વિશ્વનાથના મંદિરમાં ચોવીસ તીર્થકરને એક પાષાણને પટ્ટ તેમના સમયસુધી વિદ્યમાન હોવાનું જણાવે છે. તેઓ એક સ્થળે એમ પણ લખે છે કે
વારા વિશ્વમ શ્રીચંદ્રમા " આ ઉપરથી એમ પણ જણાય છે કે વિશ્વરના મંદિરમાં ચંદ્રપ્રભુની પણ મૂર્તિ હશે, તેઓ પાર્શ્વનાથના મંદિરનો પરિચય આપતાં કથે છે –
" अन्तर्वणं दन्तखातं तडागं निकषा श्रीपार्श्वनाथस्य ચૈત્યજાતિમવિભૂતિમત્તે .”
આ દન્ત ખાત તળાવ કર્યું, તે અત્યારે કહી શકાય નહિં, ૧ અત્યારે કાશીમાં જે સ્થાન “મદનપુરા” ના નામથી ઓળખાય છે, એજ કદાચ તે વખતે મદનવારાણસી હેય.
[૧૨]