SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટ કરાવી વીરને એ લીધે બહુ લાભ સવે આદિયા એ. તિહાંથી સાચરિ આવીયા એ પધરાવ્યા શ્રીવીર; પ્રાસાદમાં ઉછર્વે એ. ચાર પ્રસાદ શ્રીવીરના એ દેહરાસરિ વલી એક; ભાવસ્યું ભેટીયા એ. તિહાંથી પુનાસું આવીયા એ નિરષી શાંતિપ્રાસાદ; આનંઘા અતિઘણુ એ. છે હાલ ૫ છે નિરમાલડીને. તિહાંથી ભિનમાલે આવીયા એ ભેટયા શ્રીપાસ ચ્ચાર પ્રાસાદ તણું સુબિંબ નિરખ્યા ઉલ્લાસ; ધાણસા મેદરા ગામમેં પ્રાસાદ જુહારી જાગિરે આવ્યા વહી સુષથી નરનારી. સેવનગિરિ સિહ નિરષીએ જે પહિલા જિન ઠામ, વિવિધ દેહરાસર વંદિયા, નિરમાલડી એ પ્રણમ્યા તે અભિરામ, મનહિ એ, તિહાંથી આઘા સંચરી માદલપુર આવ્યા અગર વગરી ને એરૂગામ વલાણ દૂઝાણા; સાંડેરે પ્રાસાદ એક વીમેલિ વીઝે ઈહાં એક એક પ્રાસાદ વંદિ મન હર્ષ ધરે. વરકાણે શ્રીપાસજી એ નાડેલ ત્રિણ્ય પ્રાસાદ; નડુલાઈ પ્રાસાદ નવ, નિરવ યાદવે નમીઈ આલ્હાદ. દેસૂરી પ્રાસાદ એક ઘાણારાગામે પારસનાથ ને વીરચૈત્ય ઘણેરે ઠામેં; સાદડી પાસ પ્રાસાદ એક આણંદ્યા નિરષી રાણપુર્વે શ્રીધરણવિહાર ચઉમુખ અતિ હરષી. મ૦ ૪૨ મ૪૩ ૧૩૬
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy