SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ એક રત્ન આરસતણા એ પ્રતિમા પ્રથમ જિષ્ણુ દ અછે મહિમા ઘા એ. શેઠ ધનાવહ જાણીચે' એ વેણુાતટિમાંહિ જેહ; થયા પહિલાં સુણ્ય એ. નાના અભયકુમારના એ તિષે ભરાવ્યા ખિ; સવાડિ માંઝિન એ. તે માહિ લાં એ ખિમ છે એ સોંપ્રતિ પ્રગટ્યા તેહ; ભવિકજન પુન્યથી એ. તાસ ભગત કીધી ઘણી એ ચંદ્રોદયકરી આદિ; પૂજા પરિકરતણી એ. તાસ પાસે લઘુ ગામ છે એ ભરડુઆ નામે જે; તિહાં પ્રતિમા હતી એ. પ્રગટ કરાવી તે ભ્રલી એ કીધી તસ બહુ ભક્તિ; યથાસકતે કરી એ. ષભાયતિષ દરતણા એ સંઘ સાથે કરી યાત્ર; પાસ ગાડીતણી એ. વિષમ વાટ રણભૂમિકા એ ઉલ્લંઘી અતિ એક; પણિ કરી યાત્રા એ. અનુક્રમે વલીને આવીયા એ સાહીગામ મઝારિ; પ્રથમજિનવદીયા એ, તિહાંથી અઘા સંચો એ સંધને' કર મનેાહારિ; સંપ્રતિ નૃપતિઇ રચ્યુ એ. તિહાંથી થિરાદે આવીયા એ સંઘને કર મનેાહાર; મનારથ પૂરિયા એ. ૨૬ ૨૭ ૨ ૨૯ ૩૦ ૩૧ ૩ર 33 ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૧૩૫
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy