SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગોધાવી ગારજ વીરમગામિ ખિમ અનેક અછે અભિરામ; ભાવિ વદ્યા સ્વામિ તા. જા॰ ૧૫ લાયાગામે પ્રતિમા ષાસ માંડિલમાં ગાડરીએ પાસ; વાંધા ચિત્ત ઉલ્લ્લાસ તા. ચા ૧૬ મુજપુરે ઝેટિંગ પાસ અવર બિંબ બહુ ગુણુ આવાસ; પ્રણમ્ય થયે ઉદાસ તા. ચા ૧૭ તિઙાંથિકી સમીસહર આવ્યા સાધમિઁકજન ખરું સુખ પાળ્યા; કેતાઇક ક્રિન તિહા ઢાયા તા. જયા૦ ૧૮ ધમ સનેહી પૂરખનેગે. શ્રીજ્ઞાનવિમલસૂરીશ્વર વેગઇ; વાંધા તિહાં સુવિવેકે તા. જયા ૧૯ અંગપૂજા પ્રભાવના કીધી સૈાહાણ મિલ સાંઝી દીધી; બહુ શોભા તિહાં લીધી તા. જા૦ ૨૦ વીજિનેસર સામલ પાસ શાંતિનાથ પ્રગટાવ્યા ઉદ્ભાસ; ભક્તિ કરી તસ ષાસ તા. જા ૨૧ ઠામિ ઠામિ વલી જે દેહરાસર ભક્તિ કરી બહુ જન મનહરે; સકલસમાહિત સુરતરૂ તા. જયા૦ ૨૨ શ્રીસ ભેંસર પાસ ભેટ્યા ભવભયના દૂષ દૂર મેટ્યા; પૂજાવિવિધ પ્રકાર તા. ૫ હાલ ૪૫ કનકકમલ પગલા ઠવે, એ દેસી. અનુક્રમે તિહાંથી ચાલીયા એ સાથે ગળપતિ શજે કે; સ ંવેગીતા એ. LEY સાડીગામે આવીયા એ ભેટ્યા ઋષભજિષ્ણુ'; ઉચ્છાહ ધરી ઘણા એ. જા૦ ૨૩ ૨૪ ૨૫
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy