________________
** 10
વડવષતી વિવહારીયા વિધિસ્યું પાપ પષાલી. રાનેરચંદિરે આવીયા નેમિજિનેસર,વંદ્યા; નવનિધિ સમ નવ ઠામિ જિનવર દેશી આનંદ્યા. ૭
વીરજિનેસર, એ દેશી. તિહાંથી આઘા સંચરી ભરૂઅચિં આવે
પાસ કલ્વારે અષભદેવ પ્રણમી સુખ પાર્વે; શ્રીમુનિસુવ્રતસ્વામિ કામિ સામલિયા વિહાર
મૂલતીરથ એ જાણીચે મહિમાભંડાર. ૮ સત્યરિ સય જિનબિંબપટ્ટ આરસમય દીપે
સપ્તધાતુમયબિંબ ત્રણ્ય તેજે ત્રિભુવન જીપે નવ પ્રાસાદના બિંબ સર્વ દેવી આનંદે
પૂરવસંચિત અશુભકર્મ સવિ દૂર નિક. ૯ અનુક્રમે વડગામ આવિ મહાવીર જુહારે
અતિ ઊમહિં આવીયા ગંધાર મઝારિ; સેવનવાનિ વર્લ્ડમાનસ્વામી જબ દીઠા - બિંબ અનેકે ઋષભદેવ ચિત્ત અમીય પઠા. ૧૦ ભુરામાહિં ત્રિણ્ય બિંબ પાસ જિનવરકેરાં
* અતિ ઉત્તગહામણું ભાજે ભવભય ફેરા તિહાંથી આઘા આવીયા જિહાં બંદિર કાવી
તિહાં જિનબિંબ પૂજા કરી બહુ ભાવના ભાવી. ૧૨
છેઢાલ ૩ સમવસરણ જિમ વાજા વાજે, એ દેશી. કાવીઠમ એક દેહરાસર તેહ હાર્યું, અતિ ઊલટિભરી ભાવઅધિક મનિ આશુતે. જો ભાવ. ૧૩ તિહાંકી સાણંદે આવ્યા પદ્મપ્રભ નિરષી સુષ પાવ્યા;
બિંબ અવર સંભલાવ્યા. જય૦ ૧૪