________________
ज्ञानविमलमाविरचित तीर्थमाला.
૫ હાલ ૧૫
શાસનાદેવીય, એ દેશી. શ્રીજિનવરતણ લીજીઈ ભામણાં ચરણપંકજ નમી ભાવસ્યું એ ચૈત્યપરવાડીય પુજની વાડી પભણીય પ્રેમ બહુ ચાવણ્યું એ. ૧ મનમાં આનંદિયા જિનવર વંદિયા સતર પંચાવન વરિસમાંહિ ? ઢાલબંધિ કહું વંદિય ગહગહું સયલસુખ જિમલહુ ધરી ઉચ્છાહિં. ૨ ઉછાહ આણું લાભ જાણી ભવિકમાણી બહુ મિલી, લહીસુ ગુરૂવાણી હૃદયે આંણું પૂરતા મનની રૂલી; શુભ લગ્ન એગે વિધિસંગે ચાત્ર કરવા સંચર્યા, શ્રીસૂર્યપુરવરથકી શ્રાવક સપરિવારે પરવર્યા.
છે હાલ ૨
આગે આદિજિનેસર, એ દેશી. ધુરથકી સહરિમાં વંદિયા પાસ ચિંતામણિ વાર ધર્મ જિનેસર નમિનિ કુંથુ જિનેસર તારૂ. અષભ જિનેસર શતિજ શાંતિકરણ જગનાથ ઇત્યાદિક બહુ જિનવર પ્રણમી શિવપુર સાથ. વારૂ વૃષભ તે જોતર્યા સષર સજી સેજવાલી;
૧૩.