________________
પાચ તીર્થ પરગટ ઉદાર દિન દિન દીપઈ મહામાં ધાર; ધનધન નર નારી વલી જેહ પ્રણમિં પૂજિ તીરથ એહ. ઉત્તરદિસિની તીરીમાલ હરષિ બોલી અતિહિ રસાલ; યાત્રાફેલ સુણતાં તે થાય ભાવિ ભણતાં પાતિક જાય. દિશિ આરિ ઉજેણું થકી મધ્યદેશ માલવની વકી. તીરથ કારણ કહીઈ વલી હરષિ જોયાં એ મનિ રૂલી.
થત दिसह विवहचरियं जाणिजइ दुजणसज्जणविसेसो।
अप्पाणं च किलिजइ हिंडिजइ तेण पुहवीए ।। ५३ ॥ ધન્ય દિવસ તે વેલા સાર ધન્ય જીવ્યું માણસ અવતાર, તીરથ યાત્રા કરિ સુજાણ તે નર નારી લહિ કલ્યાણ.
પર
ઈહ ચાર દિગવધુ કઠિ રાજિ તીરથ મણીમય માલ એ જસ દરિસ પરિમલ લહિં નિરમલ ભવિકભંગ રસાલ એ. બુધ શિવવિજ્ય શિસ શીલ વિજઈ અષય આણંદ અતિઘણું કરકમલ જોડી કુમતિ છેડી કર્યું તવન સહામણું. પપ સંવત ૧૭૪૮ વર માગસરમાસે શુક્લપક્ષે ત્રદતિ
સેમવાસરે લિખિતમ.