SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ નગટી રણનું તિહાં રાજ સે જેઅણ ઉપરિ તે આજ. ૧૨ હીંગુલાજ હિમાલયગિરી દેવી દીપિ મહિમા ભરી; ત્રણસય કેસે લાપુર ગામ નવલષ્ય ક્ષત્રી વસિ તસ ઠામિ. ૧૩ ઈહાંથી સે પંચાસે જાણિ પુર મુલતાન મહામંડાણ; કાબિલથી કરિ રાજ્ય પઠાણ નવલષ નેજાનું દલ જાણિ. ૧૪ ત્રણસે કેસે નયર કંધાર સવાલાષ નામિ ગિરિસાર; કાલંજર નગથી નીસરી યમુના નદી ગંગામાહિ વરી. ૧૫ એક માસ પંથ તે ઉપરિ મીઢા વાહન તિહાં સંચરિ, * મૃગ કસ્તુરી હાથી ઘણા સેર પ્રમાણ હરડિ ફલ બહુગુણા. ૧૬ માનસરોવર તિહાં કહિવાય સે અણની ગંગા તિહાંય, ઈહીંથી નવસિ ગાઉ મિલી ઈસપાન નયર અછિ તે વલી. ૧૭ કાસમીર નામિ પાતસાહ બાર લાષણે નિરવાહ તિહાંથી પૂરવદિસિમાંહિ વસિ રેમનગર અતિ ઉલ્લસિ. ૧૮ રાજ કરિ બારિ સુલતાન તે પણિ જીત્યા વિમલપ્રધાન આઠસિં કેસે સાસતાનગર ત્રિણ અણ વિસ્તારિ સભર. ૧૯ બલષ ભુષારા છિ દલિં તિહાં લાષ અઢાર સૈનઈ કરી ઈહાં, ત્યાગી તિહાં હુઓ માટે મલક છેડી સોલસય નારી થયે અલક. ૨૦ પુરાસાણ ષટસત ઉપર હુનસાન તિહાં રાજાસિરિ, ઈષ ગજ નિ નાગરવેલિ તિહાં વલી ન હોઇ ચેથી કેલિ. ૨૧ બારસે કેસે ઈસ્તોલ અણ અઢાર વસિ રંગરેલ તિલંગસાહ નામિ પાસાહ ચોવીસ લાષ તુરંગ ઉછાહ. ૨૨ બબરફૂલ વસિ પાંચસેં યવનરાજ ઈહાં સુધી વિસિં; મનુજરૂધિરઈ રંગઇ તે હીર નર મહિમાઈ કરિ તે કીર. ૨૩ સહિસમુષી હવિ કહી ગંગ જેઅણ સવાસે પિહલી અંગ; અષ્ટાપદ રડ્યાનિ કાજિ પહિલી આણું જનુરાજ. - ૨૪ ૧૨૮
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy