________________
દૂા. ઉત્તરસ લિપ સદા જૈનરાજ અશેષ; મહાનગર રૂડાં ઘણું સુણા તેડુ વિશેષ.
દુરગમ પથ ઉર્દૂ ઘતાં નદી નગર પાષાણુ; મલેચ્છ રાજ્ય અહિ મેાટાં કહિસ્સુ તાસ વષાણુ. ચાપઈ.
દિલ્લીપતિ હુએ અકબરસાહુ ષટ દરસણુ ષેાજી પાતસાહ; દાન દૈયા દીપાવી જિણુઇ ધરમ પરિષ્યા કીધી જિણે. એક દિવસ નૃપ સભા મઝારિ ભણિ વિપ્ર તિ ધર્મવિચાર; શ્રાવક જીવદયાŪ રમિ પણિ સૂર્યનિ નવિ નમે. છંદુ જવહિરી બુદ્ધિનિધાન શ્રાવકધરમી તાસ પ્રધાન; મિથ્યામતિ માડી જયવાદ વરીઉ ભૂપ સભા સંવાદ. સૂર્યદેવ નિ ગંગાનદી જિનમતમાંહી ઉત્તમ વઢી; મિથ્યામતિ તે રાત્તિ જિમઇ મિલભર્યા ગંગામાહિ ભમઇ. માટી જલજલણ નિ વાય વણુસ્સઈ જીવ અસખ્યા થાય; કદમૂલના ભેદ કહાય વલી અનતા કહિ જિનરાય.
તે એલષાવ્યા ઉપનયન ધરી ગાપુષ્ટિ દેવવાસ કરી; વિપ્રતણું ઉતાર્યું" માન જિનસાસનનું વાળ્યે વાન. પાતસાહ પરસ’સ્યા જૈન થિરધમી પાતિ લયલીન; જેના વંશ વિરાજિ આજ સરવ વિસ કીધાં ણિ રાજ. એહવુ દલ્લીનયર મંડાણુ દો” જોઅણુ વિસ્તાર જાણિ; છ જોઅણુ સાહિ” આગરૂ નદી યમુનાઠિ ગુણ ભર્યું. ગગા તીરિ છિ કેદાર કુરૂક્ષેત્ર નિ વલી હરદ્વાર; એ તીરથ શિવનાં છિ સહી. નગરકાટમાહિ જ્વાલામુખી દેવી દરણુ સાહિ સુખી;
*****....
3
૬
७
૧૦
૧૧
૧૨૭