________________
ઋદ્ધિ રૂડા લીલાવત દાન સુપાત્રિ આપિ સ’ત. વિનયવંત વાર્ ગુરૂમુષી સદગુણ સાહઇ દિન દિન સુષી; ન્યાઇ મેલિ સખલી લાòિ સાતષેત્ર પેષિ ઉત્હાસિ. તાપીતટ સાગરનુ સંગ કાતુક જિહાજ ગણાં ઉછરંગ; દીપાંતરની અપૂરવ વાત મેવા મેાતી વસ્ર વિષાત. ઋષભદેવ રાનેરિ સાર ચાપટમલ હાંસેસટ ધાર; આદિદેવ અકલેસરમાહિ રેવાતટિ આવ્યા ઉછાહિ. ભરૂઅષ્ટિ આદિનયર તે દીઠ ચાસિક ચેકિંગનીનુ વરપીઠ; પાસ કહાર આદિ જિદ મુનિસુવ્રત સેવુ સુષક ૪. સંમલીવિહાર અખડદે કરિ ખત્રીસલાષ સાવન વય ધિર; કુમારપાલ જવ કિર આરતી તવ કીરતિ વરનૃપ ધારતી. ૧૧૭ વંદુ વડુએ શ્રીમહાવીર સેનાપુરિ પહિલા જિન ધીર; રાજપીપલા રેવાતીર ગજ વન છા િમહાગંભીર. ભાઈ પાસ વટપદ્ર દેવ દાદો જિન સેહિ નિતુમેવ; ચંપાનેરિ નેમિસ્જિદ મહાકાલી દેવી સુષકદ. નગર ગધારિ મહુ જિનમિષ્ઠ શ્રાવક ધરમ કરિ અવિલ અ; કાવીઇ જિનમંદિર જોડે દીપિ સેન્નુજા રિષી હાડિ.
૧૧૯
૧૨૦
૧૧૨
૧૨૨
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૬
૧૧૮
દૃષ્યણ કુંકણુ કાન્હડતણી તીરથ કેરી યાત્રા ભણી; વિ ગુજર ગાઉં ગુણવંત મહિ જિ ચતુર અનિ પુન્યવત.૧૨૧ મહીસાગર ઉતરીએ પાર આવ્યા ત્રખાવતી મઝારિ; થ ભણતીરથ મહિમા ઘણા ભાવિ ભવિકા ભગતિ સુણેા. ૧૨૨ વાહણ થંભ્યા સાયર મધ્ય સાગરવ્રુત્ત સૈઠિ તિહાં લદ્ધ કુસલે આવ્યા મહાઇવ કરી થ’ભણુપાસજી નામિ ધરી. પ્રભુજી પામ્યા પુન્યસ’ચાગ અભયદેવના ટાલ્યા રાગ; ઘણા વરસ વલી ભૂતલ રહી ગાષીર ઝોથી પ્રગટજ થઈ. ૧૨૪
૧૨૩