SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પાસ કરહિયા નિ કલિકુડ મહીમા જેના આજ અષ’&; દીવાલીદિન સઘલા દેવ બ્રહ્માદિક પ્રણમિ નિતુમૈવ. ચારણગિર નવિનિધ પાસ રાય વાગડુંકેરી વાસ; દેવ ઘણા શ્રાવક ધનવ’ત પાંચમનાત” બહુ સતવંત. પંચમ વણીક છીંપી કંસાર વણકર ચેાથા શ્રાવક સાર; લેાજન લેલા કાઇ નવિ કરિ દીગમ્બર શ્રાવક તે સિરિ શિવાતણી સીમિ વલી જૈન મરહદેસિ રહિ આધીન; તુલજાદેવી સેવિ ઘણા પરતા પૂરિ સેવકતણા, સ્યાહગઢ મુગી પઇઠાણુ શ્રીમુનિસુવ્રત જિનવર ભાંણ; જીવતસ્વામિ પ્રતિમા પરગડી ખણુગંગા ઉપર વડી. સિદ્ધસેનદેવાકર વલી હરિભદ્રસૂરિ થયા નિ રૂલી; ભદ્રકાલી દેવી દ્વીપતી કવિજન માતા એ ભારતી. પાસ કિસનેર તે પરવતમાહિ દાલતાવાદ કહું ઉચ્છાહિ; દેવિંગરી અવર ગાવાદ શાંતિ વીર્ પ્રણમુ આલ્હાર્દિ ઈલેારિ અતિ કૌતુક વયૂ' જોતાં હીયડુ અતિ ઉલ્હસ્ય'; ન્ધિકરમા કીધું મડાણુ ત્રિભુવનભાવત સહિનાણુ, દષ્યિષુદ્ધિસિની ખાલી કથા નિસુણી દીડી જે મિ યથા; ઇમ દાનિગિર પારસનાથ નાસિક ત્રખક સુવ્રતનાથ. ગગા ગામતી ગદાવરી ખલભદ્ર સાહિ તુંગીગિરી; ખગલામાંહિ ન દરખાર નીઝર ધનારે અજિત જીહારિ કહીઇ કુકણ દૃષ્યણ ચીલિ વડસાલિ ઘણદીવી એલિ; પાસ વીરનિ નાભિમલ્હાર મહુઇ વિધનહેરો સુષકાર, નવસારી સૂરતિ મંડાણુ ચિંતામણિ સાહિ જિનભાણ; ઉમરવાડી જીરાઉલા આદિનાથ ગાઉ ગુણનિલેા. જિનધરમી વિવહારી બહુ સાહિ સુરતર્ સરિયા સહુ; ૧૬ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૨૧
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy