________________
કનકગિરી જ્વાલામાલિની દેવી ચંદ્રપ્રભુ સ્વામિની, નદી કાબેરી જબ ઉતર્યા તવ મલયાચલમાંહિ સંચર્યા. ૭૫ અંજનગિરિ તિહાં વિસમિઠામિ શાંતિનાથનિ કર્યો પ્રણામ; ચંદનવન નિ હાથી ઘણું પાદપ પોઢા રલીયામણું. ૭૬ ઘાટ ઉતરી આવ્યા મલબારિ કલિકેટ બંદિર અતિહિ ઉદાર; જિનમંદિર શ્વેતાંબરતણું વ્યાપારી ગુજજર તિહાં ભણું. ૭૭ સે કેસે સુભરમણ ગામ સંભવનાથન કરૂ પ્રણામ ગોમટસ્વામી પુરએ નૂર સાત ધનુષ દેહી સતૂર. ઈહીંથી જેનતણું તે રાજ પાસે કામિ સેહિ આજ; તુલદેસિ મેટ વિસ્તાર પાલિ જિન આર્ણિ આચાર. બદરી નગરી અને પમ જાણિ ઓગણીસ દેહરાંછિ ગુણ પાણિ, ત્રાંબા નલીએ બાહ્યા વલી મંડપ મેટા બહુ પૂતલી પુરૂષ પ્રમાણિ પ્રતિમા ચંગ હેમતણું તે અછિ સુરંગ; ચંદ્રપ્રભુ ઐતિ સાલ યાત્રા જેહની અમીઅરસાલ. આદીસર શાંતીસર પાસ શ્રાવક સેવિં લીલવિલાસ, નારી રાજ કરિ જિનમતી સાધુ દિગંબર નિ મહાસતી. ચાર વર્ણના શ્રાવક ભદ્ર ભ્રમ ખ્યત્રી વૈશ્ય નિ સૂદ્ધ, નાતિતણે એહજ વિવહાર મિથ્યાદેવતણો પરિહાર. તાડપત્ર પુસ્તક ભંડાર ત્રાંબાપેટીમાંહિ સાર; સાત ધાત ચંદનમય લહી રણુજાતિની પ્રતિમા સહી. માણિક નીલક નિ વિર હીરા વિઠ્ઠમ તેજઈ પૂર; એહ અપૂરવ બિબઝયાલ પુન્યિ પડ્યાં પરમ કૃપાલ. કારકલગામિ ગેમુટસ્વામિ નવ પુરૂષ દેહી સુભધાન નેમિનાથ નિ ચેયિં બહુ યણબંબની સભા સહુ મુખિ સહિ નાભિ મલ્હાર ગામ વરાંગિ નેમિકુમાર,
૧૧૯