SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ વહ્ય જાનિ મંત્રીસ ભલે વિસાલાષ્ય નામિ ગુણનિલે. દર લેકપ્રસિદ્ધ તસુ બીજું નામ વેલદુર પંડિત અભિરામ; વિદ્યા વિનય વિવેક આવાસ જિનમતને પૂરે અભ્યાસ. ૬૩ જિન આગમ પૂજિ ત્રિણવાર એકાસણું નિત્યાં દ્રવ્ય બાર, જિનસાસન દીપાવિ સદા રાજધુરંધર ગુણ સંપદા. વીરપ્રાસાદ મંડા લંબ પુરૂષ પ્રમાણિ પીતલ બિંબ સાત ધાતુ નિ ચંદાતણ રયબિંબની સભા ઘણ. ૬૫ વિસસહસ હું કરી વિર વાવ્યું તેણેિ નિરમલચિત્ત, સાતષેત્ર પિષિ પુન્યવંત પંડિત પ્રિય બહુમાંની સંત દ૬ ગેમરસ્વામિતણો અભિષેક સહિ સહુનર રચી કરિ એક વરસ પ્રતિ મટિ મંડાણિ જાણે ઇદ્રતણિ સહિનાણિ. ૬૭ મહીપેનિમ પૂજા વડી મેટી રથયાત્રાઈ ચડી, અત્તરસે કુલે ભરી પંચામૃત અભિષેકિં કરી. બારે કેસે ગેમુટસામિ શ્રીરંગપટ્ટણથી અભિરામ; બાહુબલીનું બીજું નામ લેકપ્રસિદ્ધ છિ ગેટસ્વામિ. ૬૯ ચામુંડાય હુઉ જિનમતી તિર્ષિ તીરથ થાપ્યું સુભમતી, સાઠિ હાથતણિ અનુમાનિ કાઉસગમુદ્રા ગેરિ વાનિ. પર્વતઉપરિ ઉર્ષિ વલી જોતાં દષ્ટિ હુઈ નિરમલી, બિલગેલગામ અછિ તે તીર વાસુપૂજ્ય જિન સાહસ ધીર. ૭૧ ત્રેવીસ દેઉલ દીપિ સાર દેઇ ડુંગર નિ ગામિ મઝારિ, ચંદ્રગુપ્તરાયદેઉલ નામ ભદ્રબાહુ ગુરૂ અણસણ ઠામ, છર ચારૂકીરતિ નામિ ગચ્છઘણું ધનવંત શ્રાવક તિહાં બહુગુણી; સાત ગામ નિ સાત હજાર દેવતણું ધન આવિ સાર. ૭૩ કલિયુગમાહિ ઉપિ આજ દષ્યણુમાહિ તીરથરાજ; પાઉકેસ પરબત વિસ્તાર તિહાંથી આગલિ સોહિ સાર. ૭૪ ૧૧૮
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy