SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ હેમં રણ નિ રૂપાણી જિનપ્રતિમા તિહાં દીપિ ઘણી; જિનકાંચી જિનપ્રાસાદ સરગસમેવડિમાંડ વાદ. ૫૦ શિવકાંચીઇ શિવાલય ઘણુ વિષ્ણુકાંચીઇ વિષ્ણુવતણુ પૂજા રથયાત્રા મંડાણ નિત્યઈ મહિમા કરિ સુજાણ, દેસ કરણાટકને આચાર બોલું તીરથને સુવિચાર ચેરતણે તિહાં નહીં સંચાર ધરમરાજ બહુલા શત્રુકાર પર નદી કાબેરી મધ્યે વસિ શ્રીરંગપટ્ટણે અતિ ઉલ્લસિં; તિહાં ભેટ્યા જિની નાભિમલ્હાર ચિંતામણિનિ વીરવિહાર. ૫૩ દેવરાય નામિ નરપતી મિથ્યાધરની પણિ સુભમતી; દાનિ ભેજ સરિષ ભજિ મધ માંસની દૂરિ તજિ. ૫૪ પાંચ લબ્ધ પાયક પરિવાર ગજ ચંદનની પાણિ ઉદાર પાંસઠ લાષ તિહાં દ્રવ્ય ઉપજિં વરસપ્રતિન્યાઇ સંપનિં. ૫૫ અઢાર લાષ ધન ધરમ દુઆરિ વરસપ્રતિ આપિ તે સાર આઠ ઠાકુર નિ ચાર જેન છ મહાદેવતણિ આધીન. રંગનાથ સેવનમાં કાય નવકરમાનિ પઢી તિહાંય; હરી શયનમુદ્રાઈ ઠવી વૃષવાહન ગંગાધર નવી. એ બેહની પૂજાવિધિ સુણ કનક કલશ લેઈ રલીયામણ, કુંજર કંધિ લેઈ કરી પંચશબ્દ શિર છત્રિ ધરી. ૫૮ પ્રહિ ઉઠી ગંગાજલ ભરી દેવ પષાલિ આણુ કરી, જિનધરમી પણિ ઈમ આચરિ અણગલ પાણી નવિ વાવરિ. ૫ પંચામૃત પૂજા નૈવેદ ખાંડી એક તંદુલ નૃત ભેદ, દીપમાલા નિ આરતી ઉત્તમ વાજે અતિ સેભતી. ૬૦ સિદ્ધચક નિ આદિલદેવ રાજા તેહની સરિ સેવ ચાર ગામ અછિ દેવકા અરધિન આણિ તેહથિકાં. ૬૧ શ્રાવકજન બહુ ધનવંત દાન દયા પાલિ સતવંત, - પદ
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy