SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ મણિ માણિક વિદ્યુમના જાણુ દેવગુરૂ સેવિં સપરાણ. ૩૭ એશવંશ ઉપિ ઉજમાલ દીપઇ દેલતિ દાન દયાલ, દેવકરણ સાહ દરિસણ ભલે રૂપિ રિદ્ધિ સદા ગુણનિલે. ૩૮ ચિંતામણિ ચૈત્ય ચોસાલ થાપી પ્રતિમા ઝાકઝમાલ, સંઘવચ્છલ પૂજા જિનની ઘણી કરિ નિત્ય અતિ હાંમણી. ૩૯ સદાવ્રત દાઈ સુભમતી પુષ્યિ પિષિ સઘલા યતી . દુષીયા દીનતણે આધાર જાણે કલ્પતરૂ અવતાર. ૪૦ મહિપતિ માનિ મહામંડાણ જિનશાસન સભાવિ જાણું હય ગય રથ પાયક પરિવાર ત્રિણ બાંધવ હુયા જોડિ ઉદાર. ૪૧. ઉદયકરણ ઉપિં આસકરણ રૂપિ રતિપતિ ઇંદ્ર આભરણું સમકિતધારી મતિ ઉજલી ગરવ રહીત ગુરૂ ભગતાવલી. [૪૨ અચલગછિ ગિરૂઆગુણવંત રાગદ્વેષ કીધા ઉપસાંત; સંઘ ચઉવિહતણા સિણગાર વર્ણવ વારૂ સત્ય ઉદાર. ૪૩ દેઈ દેઉલિ દીપિ દેલતી આદિ પાસ સેવિ સુભમતી, દેવ દેગંબર દેહરૂ એક મંદિર મોટા સબલ વિવેક. વાડી વસ્ત્ર સરોવર સાલિ શ્રીફલ મેવા દ્વાષ રસાલા હાથી યકૃતણી વલી પાણિ કેતા કહીઈ અવર વષાણ. કુદ્યપાકપુર મંડણ દેવ માણિકસ્વામિની કીજિ સેવ, ભારતરાયનું મુદ્રાબિંબ નિત્ય પ્રણામતણિ અવલંબિ. તે તીરથને કર્યો ઉદ્ધાર શંકરરાયરાણીઈ સાર, રાજા તે મિથ્યાતી સિરિ ત્રિણસય સાઠિ શિવમંદિર કરિ. ૪૭ તેતાં જિનહર સોહામણું અતિ દીપે તે રાણીતણું એક કેસ દેઉલ વિસ્તાર પૂજા મહેચ્છવ હેઈ અપાર. ૪૮ દ્રાવિડ દેશતણાં અહિયાણ તે સુણ કહીઇ સપરાણ; ગંજીકેટિ સિકકેલિ ગંજીગંજાઉરિને બાલિ. ૧૧૬
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy