SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ માલવ તીરથ વધુ હિવ દસાર સુવ્રત સુષ વિ; રામપુર નિ` રતલામિ સહી સિર્જની ચ ંદેરી કહી. ભાવિ ભેટ્યા મસિપાસ માટા મહિમા જગમાહિ જાસ; કૂકડેસર મહિમાં પાસના પ્રભુનામિ રાગ નાવે આસના. પાસ અવંતી જિન ધ્યાઇઈં નગર ઉજેણી સુષ પાઇઇં. સિદ્ધસેન મહિમા વિસ્તાર પામ્યા ઇણિ તીરથિ સુષકાર. વિક્રમ ભેાજ સંપ્રતિ પુન્યવત પરદુષ કાતર બહુ સતત; પરસ્ત્રી અંધવ સાહસ ધીર દાતા ભાગતા ને વડવીર. વિષ્ણુય વિવેક વિદ્યા ગુણપાત્ર પતિપ્રીય મહાનિર્મલ ગાત્ર; માલવપતિ ઉજેણી રાજ કીતિ વરિત' જેહની આજ. સીપ્રાનદી ગયદમસાણ ચાસઢિ જોગિનીનુ અહિઠાણુ; સિદ્ધવડ હરસીદ્ધીપીઠ રામ સીતાનું તીરથ દીઠ. નયરી અવંતી આગલિ વલી માંડવગઢ દીપિ મહાખલી; શ્રીસુપાસ સેવુ જિનરાય આદિ વીરના પ્રણમું પાય. એસવંશ અનેાપમ નામ સગ્રામસેાની એણુિ ઠામ; શીલ સફલ કી સહિકાર બહુ જસવાદ લહ્યા સંસારિ જિણિ સિદ્ધાંત સુણી ભગવતી હેમમુદ્રા મેહલી દીપતી; છત્રીસ સહસ ગાતમનિ નામિ શાસ્ત્રલિષાવ્યાં પુન્યનિ કામિ. ૫૪ મેવાતથી માલવ લિંગ જિંણુ ખેલ્યાં તીરથ અહુ ગુણષાણિ; ગુરૂવચનેથી કેતી લહી ઇણીપિર પૂરવ યાત્રા કહી. કુલસ. તપગચ્છ નાયક બહુ સુખદાયક વિજયપષ્ટ ધુરંધરૂ; શ્રીવિજયરાજસુરિદ સેહિ સૂરીગુણે કરી સુંદરૂ. તસ તણિ રાજિ અતિહિ છાજિ સંવેગ ગુણમણુ સાયરૂ; બુધ શિવવિજય સીસ શીલ વીરિને સદા આણુંદ જયકરૂ. ૧૧૨ ૪૬ . ४७ ૪૮ ૫૦ ૫૧ : પર ૫૩ ૫૫ પર
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy