________________
દૂહાપરમપુરૂષ પ્રણમુ વલી વાગેલરી વરદાય; શ્રીગુરૂચરણ પસાઉલિ સંકટ દૂરિ જાય. દિગણદેસિ દીપતા દલિતદાઈ દેવ; ગુણગાઉ તીરથતણા ગામ ઠામ સુણો હેવ. ૨
, - થાઈ. ચેપઈ
. નદી નર્મદા િિલ પારિ આવ્યા દષ્યદેસ મઝારિ, માનધાતા તીરથ તિહાં સુણ્ય શિવમી તે માનિ ઘણું. ૩ પાસ ષડુએ ષડગુણ ગામ ષાનદેસ કહીઈ સુષધામ; બરહાનપુર મંડણ જિનદેવ પાસ મનમોહનની કીજિ સેવ. ૪ પાસ ચિંતામણિ ને મહાવીર શાંતિનાથ નેમીજિન ધીર; સ્વામી સુપાસ ગેડી ગુણવંત મહાજન મેટા તિહાં પુન્યવંત. ૫ ઓશવંશભૂષણ અભિરામ સંઘવી છીતું જગજીવન નામ; તસ ઘરણી જીવાદે સિરી સકલ ગુણે સીતા અવતરી. ૬ માણિકસ્વામિ નિ અંતરીકભણી આબૂ ગેડી સેબુંજતણી યાત્રા પ્રતિષ્ઠા સંઘની ભગતિ દાન સુપાત્ર દીયાં યુગતિ. ૭ સારંગધર સંઘવી પિરવાડ યાત્રા કીધી ચૈત્રપ્રવાડિ; સતર બત્રીસિ બહુલી ઋદ્ધિ લષમતણે લાહો તે લદ્ધ. ૮ માલવ નિ મેવાડ જઈ આબૂ ગેડી ગુજર થઈ વિમલાચલમાંહિ સિદ્ધાં કામ સંઘતિલક ધાર્યું તસ ઠામિ. ૯ જેસલ જગજીવનદાસ દાતા ભેગતા લીલવિલાસ, જિનધરમી દિગંબર મતિ અતિ ધનવંત હુઓ સુભમતિ. ૧૦ જિનપૂજા નિત્ય તે કરિ આઠ રૂપીયા તિહાં વાવરિ, સદાવ સેહિ દાતાર બરહાનપુરિ વિહારી સાર. - ૧૧ આગલિ મલકાપુર સુભ ઠામ શાંતિનાથનિ કરૂં પ્રણામ
૧૫
૧૧૩: