________________
૪૫
લાષ ઘન સેવકનિ દીઉં ઉત્તમ કરણી ઇણીપરિ કીઉં. ભાણવસહી નેમિનિણંદ તે પણિ કીધી કમરનરિં; અચલેસર માનિ શિવદાસ તેત્રીસ કેડિ દેવતાનુ વાસ. તીરથ સાનિધિ કરિ સર્વદા દેવી દીપિ ભલી અરબૂદા; ગૌતમત્રષિ વશિષ્ટ વિશેષ સાત ધાત ઔષધી અસેષ. કુંડ નદી સરેવર ઘણાં વન વાડી તરૂ સેહામણાં અબ અનેક ચંપા કેતકી સદા સેહિં ફલ ફૂલે થકી. બાર ગામને વાસ વિસાલ ચઉપદ અદ્ધિ અસ્થિર સાર; નષસરેવર સભા ઘણું પરવતરાજ નમું બહુ ગુણી. * શ્રીમાતા રસીઈ મનિ ધરી બાર પાજ એક રાતિ કરી, બાર જેયણ સેહિ વિસ્તાર સાત કેસ ઉચો મહાર. ગિરિ ભેટી પાજિ ઉતર્યા ગામ હણાદ્રામાંહિં સંચર્યા પુચિ પડ્યા પારસનાથ સુર નર સેવિ જોડી હાથ. જીરાઉલિ દાદ દીપતે તેજિ ત્રિભુવન રવી જીપતે; નયર મડાડ અનિ રામણ પાપ પણસિ દેવ દીઠિ જેણ આદિલબંબ પીતલમયસાર હેમતણી પરિ સહિ ઉદાર શ્રીરામચંદ્રનું તીરથ એહ આજ અપૂરવ અવિચલ જેહ. નીબજિ પ્રણમું દેવ યુગાદિ પુન્યવંત પૂજિ તજી પ્રમાદ,
ચાકરે સીધી વામાનંદ હસી હસી પુરિ પ્રણમું આણંદ. કાલધરી છૂઆડિ ગેહિલી પાસજી મુગતિ દીઠ હિલી, લાસિ મણાઉદ્ર ગામિ દયાલ આદિ વીર કોરિટિ મયાલ વાગરણમાંહિ જિણહર એડિ જિનપાલ દીઈ કેલર કેડિ વિમલ શાંતિ નિ સંભવદેવ આદિ વીરની કીજિ સેવ. નયર સીહી ઉત્તમ કામ દેઉલ દીપિ મહિમાધામ; આદિ અજિત પ્રાસાદ ઉત્તેગ જીરાઉલે સંખેસ મનિ રંગ.
*
૫૪
પદ
૫૭