SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ફરંગી રાજ્ય કરિ કર છોડ પૂરિ પરજા કેરાં કેડ. ૨૦ આગલિ આપિ દ્વારાંમતી રાયણછોડ સેહિ સુભમતી, કછસિ ભુજનાગરિ પાસ શ્રીચિંતામણિ પૂરિ આસ. ૨૧ પારિ નિ દેવર્ષિ ગામિ વિભયપાણિ વીર પ્રણામ; નવિનગરિ જઈ જિનવર નમું સિંધદેસિ ગેડી મનિ રમું.રર થલવટમાંહિ મહીમાધામ સે આપિ વંછિત કામ, પરગટ પરતે પૂરિ વલી સમરે સાહિબ સૂરિ અલી. ૨૩ સાચેરિ શ્રીવીરજિર્ણોદ થિરાદ રાધનપુરે આણંદ, ભગવત ભેટું મન ઉલ્લાસિ ધાણધારિ ભીલડીલ પાસ. ૨૪ જાલેરનયરિ ગજનીષન પિસુન વચનિ પ્રભુ ધરીયા બાન, વરજગસંઘવી વરીઉ જામ પાસ પષીનિ જિમણ્યું તા. ૨૫ સ્વામી મહીમાં ધરણુંદ્રિ ધર્યો માની મલિકનિ વલી વસિ કર્યો પૂજી પ્રણમી આપ્યા યાસ સંઘ ચતુર્વિધ પૂગી આસ. ૨૬ સ્વામી સેવાતણિ સંગિ પાછુપરમારને ટલીએ રેગ; સેલ કેસીસાં જિનહરસિરિ હેમતણ તિણિ કીધાં ધરિ. ૨૭ ભિનમાલિ ભયજનનાથ પાલણપુર શ્રીપારસનાથ; મગરવાડિ જખ્ય જાતે તપગછિ મહીમા જે આલ. ૨૮ નયર ખેલૂ છિ સુભકામ આદિદેવનિ કરૂં પ્રણામ ગઢતારિંગિ અજિતજિદ તીરથ થાપ્યું મરનરંદ. ૨૯ અાનગર નિ વિજાપુરિ સાબલીઈ નિ વલી ઈડરિ, તિહાં થાખ્યા સેત્રુજ ગિરનારિ તે વંદું હું અતિ સુષકાર. ૩૦ પિસીને છિં પાંચ પ્રાસાદ સરગવડિ માંડિ વાદ આરાસણિ છિ વિમલ વિહાર અંબાદેવી ભુવન ઉદાર. ૩૧ આબુધરા ઉંબરનું પુરી દેવદ્રહ ચંદ્રાવઈ પરી; વિમલમંત્રીસર વારિ જાણિ અઢારસેય દેવલ ગુણષાણિ. ૩ર
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy