SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વથઈ ત્રિણસય છાસ ગઢ ઉપરિ દેહરાં ગુણહદુ; ભરતઈ ભરાવી મણીમેં જેહ ધનુષ પાંચસય ઉંચી દેહ, ૮ તે પ્રતિમા પૂજિદેવતા ભદધિ તારણ પદ સેવતા, તેહતણું જલ ઉલષાલ જે ફરસિ તે કરિ કલેલ. ૯ આરગતિ છેદક ચારિ પાજિ પંચમ પદ સરિ ગિરિરાજ, ભવભયભંજન ભવિકા જાણિ સકલતીરથમાં એ ગુણખાણિ ૧૦ સિદ્ધવડ શેત્રુંજી નદી ગંગાસરષી શાઢિ વદી, બાર અણપિહલે પર્વત ત્રિણ ગાઉ ઊંચે મહત. ૧૧ અક્ષયતીરથ ઉત્તમ કામ કહિ ઉઠીનિ કરૂં પ્રણામ અડસઠ તીરથથી બહુ ફલા વિમલાચલના ગુણ નિર્મલા. ૧૨ પાલીતાણિ દેવયુગાદિ સે સ્વામી તજી પ્રમાદ, આદિપુરપાજેિ અતિ ભલું આદિબંબ વંદુ ગુણનિલું. ૧૩ સાગરતટિ સહિ સુંદરૂ ઘોઘાબંદિર જનમનહરૂ પાસ નવખંડ નિરૂપમ નામ રાઉલે ચંદ્રપ્રભસ્વામિ. ૧૪ ઊભી સેરઠ અતિ ઉજમાલ તે તીરથ વંદુ ત્રિકાલ; માનવભવ લાહો લીજીઈ જિનવર ભગતિ ભલી કીજીઈ. ૧૫ ગઢ ગિરિનારિ નેમિનિણંદ પ્રણમું પ્રેમિ ભવિ સુષકંદ કંચનબાલણ શિષર ઉદાર તિહાં દેવી અંબાવિ સાર. ૧૬ સહિસાવન ભાષાવન મહાર જાણે નંદનવન અવતાર; ગજપદકુંડિ નાહી કરી નેમજી પૂજે રંગિ ધરી. ૧૭ અમીઝરે જિન ત્રેવીસમે રૈવતગિરિ ઉપરિમન મે; સાત કેસ ઉંચે મહાર પાંચ કેસ પિહુલ છિ સારી ૧૮ જુનિગઢિ નિ ઉનિ વલી અઝારે અમીઝરે મનરૂલી દીવબંદિર છિ સાયરતાર તિહાં ધરમી વિવહારી ધીર. ૧૯ નવલષ સેરવાડી પાસ ધનવંત સેવિ લીલવિલાસ,
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy