SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ જY. જWS SV ( ANS શ. ' ' | શ . शीलविजयविरचित તીર્થમાત્રા, દુહા. અરિહંતદેવ નમું સદા જસ સેવિ સુરરાય; તીર્થમાલ થુણરૂં મુદા સદગુરૂતણિ પસાય. અરિહંતમુષકજવાસિની વાણું વર્ણ વિલાસ, કવિજન માતા વિનવું પૂરો મુઝ મન આસ. જગમાં તીરથ સુંદરૂ તિવંત ઝમાલ; પભણસ દીઠાં સાંભલ્યાં સુણતાં અમી રસાલ. - દેસી ચાઇની. સરસ સકેમલ વયણે કરી અંગતણું આલસ પરિહરી, જે દેસાંતરિ પર્વત ગામિ તે તીર્થનાં કર્યું નામ. પછિમદિસ સોરઠ મંડાણ સિદ્ધિષેત્ર શત્રુંજય જાણ; દીઠ દુરગતિ દૂરિ કરિ સે સંપતિ સઘલી ભરિ. આદિનાથ દીઠા મનિ રલી રાઈPહેઠિ પદ ભેટ્યા વલી, સૂરયકુંડે નાહી કરી પરમેસર પૂજું કરિ ધરી. વિમલવિહાર અજિત નિ શાંતિ અદબુદ વંદુ મનિષાંતિ, પાંડવ પાંચ મરૂદેવી ભુવન્ન ખરતરવસહી ચેમુખ ધa. ૪ ૫ ૭ ૧૦૧
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy