________________
એ તીરથની માલા કઠે જે ધારે નર નારી છે ઘર બેઠાં તીરથ ફલ પાંમી સફલ કરે અવતાર છે. હિ૦ રર
કલશ, એ તીરથમાલા અતિરસાલા પંચ કલ્યાણતણું, સંવત્ સતરસેં પચાસ વર્ષે લાભ જાણી મેં ભણી; શ્રીવિજયરત્નસૂરીસ ગ૭પતિ સદા સંઘ સુહંકારે, રૂલાલવિજય પ્રસાદ પભણે ભાગ્યવિજય જય જયંકરે. ૧
૧૦૦