________________
નામ લેઈ લેઈ વંદિયા ટીકી દીધી ષત ભાવપૂજાઇ જાણિઓં મન અનુમોદ સંત.
છે હાલ ૧૨ છે
જી હોની દેશી. જી હે વણારસીથી જાણજે, જી સાઠ કેસે તે સાર; જી હે નયરી અધ્યા રૂઅડી, જી હે રૂષભદેવ અવતાર, સુગુણનર, સે તીરથ સાર, જી હેજિમ પામે ભવપાર સુઇ આંકણી. જી હો અજિત ને અભિનંદન ઈહાં, જી હે સુમતિ અનંત જિર્ણોદ, જી હો એ પચે જિનરાજના, જી હો કલ્યાણક કરે ઇંદ સુલ ૨ જી હો રામ ઘરણું સીતા સતી, જી હો કીધી ધીજ ધરી ધીર; જી હે સીયલ પ્રભાતેં તેહને, જી હા પાવકથાએ નીર. સુત્ર ૩ જી હો કુતુહલ નયરીતણા, જી હો દીસેં જલના રે કુંડ, જી હો હરિચંદ રાજાઈ દીઓ, જી હો હરણ હત્યા દંડ. સુલ ૪ જી હો અધ્યાથી ઉત્તર દિશે, જી હો તીન કે તે સાર; જી હો સાવત્થી નયરી ભલી, જી હો સંભવ જિન અવતાર. સુહ ૫ જી હો તે સાવત્થીને કહે, જી હો હવણું તિહાંના લેક; જી હોનામે કેના ગાંમડે, જી હવન ગહવર છે થકસુ- ૬ જી હો પગલાં પ્રતિમા છે તિહાં, જી હો પૂજે આણી પ્રેમ જી હો તિન વનષડે જણજે, જી હો ડંડક દેશની સીમ. સુ0 9 જી હો પાલક પાપીમેં ઘણો, જી હો પડ્યા બંધક સીસ, જી હો સહિ પરિસહ કેવલ લહ્યો, જી હો પુંહતા મુગતિ જગીસ સુત્ર જી હો બંધક અગ્નિકુમર થઈ, જી હો બાલ્ય દંડક દેશ; કટુક અને કિરાયતે, જી હો ઉપજે તિણે પ્રદેશ. સુ૯ જી હો ગેરષપુરથી પૂર, જી હો કેશ પચીશ પ્રમાણુ જી હો કાકંદી નગરી ભલી, જી હો સુવિધિ જનમને ઠાંણ.સુ. ૧૦