________________
તિહથી પરંવત ઉપરિ ચઢ્યાં ચિત્ર કેસ જિસે પ્યાર, જી ગિરિ કહેં એક દેહરે ચિ. વીર બિંબ સુષકાર. જી. ૧૬ તિહીંથી ક્ષત્રીકુંડ કહે ચિ૦ કેસ દય ભૂમિ હય, જી. દેવલ પૂછ સહુ વહેં ચિત્ર પિણ તિહાં નવિ જાએ કોય. જી. ૧૭ ગિરિફરસીને આવિયા ચિ. ગાંમ કેરાઈ નામ; જી પ્રથમ પરિસહ વીરને ચિ૦ વડતલું છે તે ઠામ. જી૧૮ તિહાંથી ચિહ્યું કે ભલી ચિત્ર કાર્કદી કહેવાય છે. ધને અણગાર એ નગરને ચિ. આજ કાકદી કહેવાય. જી. ૧૯ કાકંદી એ જાણજે ચિત્ર વસતો ધને એથ, જી સુવિધિ જિર્ણસર અવતર્યા ચિ. તે કાકંદી અને જીવ ઈણિપરે દક્ષિણ દિશિતણા ચિત્ર તીરથ ભેટ્યાં ચંગ; પટણે ચોમાસું રહ્યા ચિ૦ મહિંલાસ્ય હિરેં રંગ. પટણાથી ઉત્તર દિશે ચિ૦ કેસ પંચાસ છે ઠામ, પ્રથમ ગુણઠાણ કહું ચિ૦ સીતામઢી ઈમ્યું નામ, મહિલા નામેં પરગને ચિત્ર કહીઈ દફતરમાંહિં; પણ મહિલા ઈણ નામને ચિ૦ ગામ વસેં કેઈ નહિ, તે સીતામઢી વિષે ચિત્ર પગલાં જિનવર દેય મલ્લીનાથ ઓગસમા ચિ૦ એકવીસમા નમિ હોય. તિહથી ચંદ કેસે ભલી ચિ. જનકપુરી કહેવાય; સીતા પીહર પરગડે ચિ૦ ધનુષ પડયો તિણે ઠાય. જી૨૫, તે તીરથ વંદી વેલ્યા ચિત્ર દેગે ત્રિસ્તુતદેશ પ્રબલ મિથ્યાત્વી વસે ઘણા ચિ નહિ તિહાં જૈન પ્રવેશ જી. ૨૬
દૂહા, પટણાથી પૂરવતણાં તીરથ ભેટ્યાં જેહ, તિહાં સઘલે સંભારીયા જિણમ્યું પરમ સનેહ.
$ $ $ $ $ $ $ $ $ $ 8.
..