SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ કેશ પશ્ચિમ દિશે ચિ૦ થુભ કલ્યાણક સાર; ૌતમ કેવલ તિહાં થયે ચિત્ર યાત્રાષાણ વિચાર, વડગમેં પ્રતિમા વડી ચિ. બધમતની દેય; તિલિયાભિરામ કહે તિહાં ચિ૦ વાસી લોક જે હોય. તિહાંથી પૂરવ દિશિભણી ચિ. ત્રિણ કેશ કહેવાય, પાવાપુરી રલિયામણું ચિત્ર વીર મુગતીની જાય. પાવાગામ જૂદે વસે ચિત્ર પૂરી વસેં ભિન્ન ઠામ, કલ્યાણક શ્રીજિન વીરને ચિત્ર કહઈ પાવા ગામ સમવસરણ થાનક જિહાં ચિશૂભ એક તિણે ઠામ કાયા સંસ્કારી જિહાં ચિત્ર તે જલમાંહિ છે ધામ. નષ ચૂંટી માટી ગ્રહી ચિ. નિર્વાણુક કલ્યાણ દેવ દાણવ માનવ મિલી ચિ૦ કીધું સરેવર ઠાંણ કમલ સરોવર વીચ છે ચિ. જીવનિની રાસ, પિણ કઈ વધ નવિ કરે ચિ. અમર દેવની ભાસ. દીપેત્સવ ઉપરિ ઘણા ચિત્ર શ્રાવક લેક; મહત્સવ મન માન્યા કરે ચિત્ર મુકી સઘલો શોક. પંચ રાત્રિ નિવસે સદા ચિ૦ નરનારીના વૃંદ; દાન પુણ્ય પૂજા કરે ચિ૦ જનમ સફલ કરે નંદ. તે વંદી આનંદિયા ચિટ આવ્યા નગર વિહાર તંગિયાનગરી તિહાં હતી ચિ. તિહાં વન વાડી વિચાર. જી. કોશ છવીસ વિહારથી ચિ. ક્ષત્રિપુંડ કહેવાય પરવત તલહટીયે વર્સે ચિ૦ મથુરા પુર છે જાય. કેશ દેય પરવત ગયાં ચિત્ર માહણકુંડ કહે તાસ; ખભદત્ત બ્રાહ્મણત ચિ૦ હું તે તિણે હાંમેં વાસ હિવણ તિહાં તટની વહેં ચિત્ર ગાંમ ઠાંમ નહિં કેય; જીરણ શ્રીજિનરાજના ચિત્ર વંદું દેહરા દોય. နီ နီ နီ နီ နီ နီ နီ နီ နွံ နီ နီ စီ စီ ရှိ ခံ ၍ နီ နီ နီ နီ နွ ရှိ ခံ ရုံ ၌ ૯૨
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy