________________
વસતિ એકમાંહિ વલી દેહરે રે એક્યાસી પ્રાસાદ વષાણ રે, ૫૦ ૧૬ વૈભારે એકાદશ ગણધરા રે પામ્યાં ભવસાગરને પાર રે, ધને મેં શાલિભદ્ર મુનીસરૂરે સંથારે ઈશુ ગિરિ નિરધારરે. ૫૦ ૧૭. મેઘકુમર ને અભયકુમર વલી રે યવને ધને કાર્કદી જાણ રે, ઈત્યાદિક અણગારે ઈર્ષે ગિરિ રે કીધે સંથારે શુભ ઠાંણ રે. ૫૦ ૧૮ વસતા શાલિભદ્ર જિણું થાનકે રે તિહાં નિર્મલ જલ કુઈ જોય રે, તે ઉપર મઠ કીધે અછે રે ગ્રહણ ના તિહાંથી જોય રે. ૫૦ ૧૯ સુરજકુંડ અને બ્રહ્મકુંડ જાણજો રે અવર અનેક અર્થે સુષકાર રે, ઉનાં પાંણુ સહજે ઉકલે રે સ્નાને જાઈ સકલ વિકાર રે. ૧૦ ૨૦ વૈભાર પર્વત દક્ષિણ દિશે રે તલહટીઇ છે સેવનભંડાર રે, પિષધશાલા વીર નિણંદની રે તેહને ભાષે લોક વિચાર રે. ૫૦ ૨૧
દૂહા. . જરાસિંધુ રાજા ઈહાં થયે ત્રિષડી રાજ,
કેટ તેહને આજ લગે દીઠે રૂડે સાજ. રાજગૃહી પૂરવદિશિ કેશ ત્રણ જબ જાય; ગુણસિલ વનની જાયગા ગાંમ ગુણામાં કહેવાય. ૨
ઢાળ ૧૧
ચિત ચેત રે; એ દેશી. રાજગૃહીથી ઉતરે ચિત ચેતેરે નાલંદો પાડે નામ, જીવ ચિત ચેત રે. વીર નિણંદ જિહાં રહ્યા ચિ ચઉદ ચોમાસાં તાંમાં છ આંકણી વસતા શ્રેણિક વારમાં ચિત્ર ઘર સાઢી કેડી બાર, જી. તે હવણ પરસિદ્ધ છે ચિ૦ વડગાંમ નાંમ ઉદાર છે. ૧ એક પ્રાસાદ છે જિનતણે ચિ.એક શૂભ ગામમાંહિ જી. અવર પ્રસાદ શું જૂના જિક ચિત્ર પ્રતિમા માંહિં નહિં. જી. ૨