________________
૫૦ ૫
૫૦ ૬
૫૦ ૭
શ્રીજિનપ્રતિમા ચાર ચાપસ્યું રે મોટા તિક્ષ્ણ મિથ્યાત્વી ગાંમ રે; ઘણું રહ્યાં મિથ્યાત્વીને થાંનકે રે ન રહે જૈનીનાં મન ઠામ રે. ૫૦ ૪ તિહાંથી ખાધ ગયા કાસ ત્રણ છે રે પ્રતિમા આધતા નહિ' પાર રે; જિનમુદ્રાથી વિપરીત જાણજો રે કઠે જનાઈના આકાર રે. તિહાંથી સાલે કાસે જાણજો રે ભિલપુર છે દતારા પ્રસિદ્ધ રે; વિષમ મારગ છે. વનષડે કરી રે સાથે પંથક્રિષાઉ લિદ્ધ રે. આવ્યા ફ્લિપુર ઉલટ ધરી રે ગિરિ ચઢિયા દિન પૂજે ભાય રે; રાજાના આદેશ લેઇ કરી રે ક્સ્યા પારસનાથના પાય રે. સામણી મૂતિ પાસની રે એક ગુફામાં એકદ્રુમદ્ભુ રે; નિપટ સરોવર કમલ ફૂલે ભર્યાં રેનિર્મલ પાણી તાસ અવલૢ રે. ૫૦ ૮ પૂજીને તે ગિરિથી ઊતરી રે આવ્યા ગાંમ દતારે જેથ રે; જનમ થયેા શીતલ જિનરાયના મૈં ચાર કલ્યાણક હુઆ એથ રે. ૫૦ સુલસાને સંદેશા મેાકલે રે ઇણે ભલ્િપુર શ્રીમહાવીર રે; ધર્મ સનેહી અબડને મુષે રે પુડુચાડી પ્રશંસે ધીર રે. કાંન્તુસહાદર ઇણુ નગરી વધ્યા રે ચઢેલા છે. ગાંમ સહિનાંણુ રે; ભફ્લિપુર પુછ્યો જાણે નહી રે નાંમ દતારા તાસ તે જાણું રે. ૫૦ ૧૧ તિહાંથી ગાંમ પુનામાં આવિયા રે પગલાં વીર જિષ્ણુદનાં જાણું રે; કાંનથકી ષીલા તિણુ થાનકે રે કાઢ્યા સંડ્યાસી કરિતાંણુ રે. ૫૦ ૧ તિણુ થાંનકથી જઈયે ચાલતાં રે કાસ ઇગ્માર વિષ્યાત રે; રાજપ્રૂહી નગરી રલિયાંમણી રે તાસતણી સુણજ્યેાહુિંવે વાત રે. ૫૦ ૧૩ જનમ્યા શ્રીમુનિસુવ્રત વીસમા રે તીર્થંકર ઋણુ નગરી મઝાર રે; પરવત પાંચ પ્રગટ તિહાં વક્રિયે રે પ ંચમગતિના દાતાર રે. ૫૦ ૧૪ વૈભારગિરે પ્રાસાદ વાણિઇં રે ખાવન વદુ મન ભાય રે; વિપુલ વિષે છે. આઠ ઉજલા રે રતનગિરિ ત્રિણ વંદાય રે ૫૦ ૧૫ સ્વ`ગિરિ સાલહ જિનદેહાં રે ચામુષ એક ઉદયગિરિ જાણું રે;
૫૦ ૧૦