SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ છે હો હમણાં કાકંદી કહે, જી હે લેકભાષા એ જણ હે પગલાં પૂજે પ્રેમસું, કહો આંણિનિજમન ઠાણા સુવ ૧૧ જી હા અયોધ્યાથી પાશ્ચમ દિશે, જી હા કે સાતે સાર; જી હા નગર રત્નપુર રૂઅડે, જીહો ધર્મનિણંદ અવતાર. સુ૧૨ જી હો સરયુતટનીને તટે જી હે એ નગરીને વાસ; જી હે હવણું લેક પ્રસિદ્ધ છઈ, જી હો રેઈનાઈ નિવાસ. સુ. ૧૩ જી હે અયોધ્યાથી પશ્ચિમ દિશે, જી હો કાંપિલપુર છે ડાય; જી હો વિમલ જન્મભૂમિ જાણજે, જી હે પિટિયારીવહિ જાય ૧૪ જી હો બ્રહ્મદત્ત ચક્રી ઈહાં, જી હો ચૂલણનાં ચરિત હોય; છ હો કેસર વન મગ કીડત, જી હે સંજ્ય રાજા હેય. સુ. ૧૫ જી હો ગઈભિશ્વ ગુરૂવચનથી, જી હો ગંગાતટ વ્રતસાર, જી હો ઉત્તરાધ્યયને જાણજે, જી હો દ્રુપદી પીહર વાસ. સુબ ૧૬ જી હો સોરીપુર રેલીયામણ, જી હે જનમ્યા નેમિનિણંદ, જી હો યમુના તટનીનેં તટે, જી હો પૂજ્યાં હોઈ આણંદ. સુ. ૧૭ જી હો સેરીપુર ઉત્તરદિશે, જી હો યમુના તટની પાર; જી હો ચંદનવાડી નમેં કહે, જી હોતિમાં પ્રતિમા છે અપાર સુત્ર જી હો આગરાથી ઈશાનમેં, જી હો શ્રીઅહિ છત્તા પાસ / જી હો કુરૂ જંગલના દેશમાં, જી હો પરતષ પૂરે આસો સુ. ૧૯ છે હો દિલ્લીથી પૂરવદિશે, જી હો મારગ કેશ ચાલીસા જી હો હOિણા ઉર રલિયામણ, જી હો દેષણ તાસ જગીસ સુત્ર 'જી હો શાંતિ કુંથુ અરનાથજી, જી હો અવતરિયા ઈચ્છું ઠાંણ જી હે પાંચ પાંડવ ઈહાં થયા, જી હો પંચ ચક્રવતિ જાણ સુત્ર - દૂહા. થુભ તીન તિહાં પરગડાં સુણજે આંણ પ્રીત; હિર્વે જિણે દેશે તીર્થ જે કહેર્યું તેણી રીત. ૧ ૫
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy