________________
. e.
ઝરીજી વન વૃક્ષ ઝાઝા રઘુનાથસિંઘ મહારાજા છે, સેમદાસ ગુણગ્રાહિ સંપતિ સારૂ રહિ હે. જર જાતિ તિહાં દીવાણભર બેસેં સભા મંડાણ હો; જાત્રે જે કોઈ આવૅ અ લેઈ આગે લા હે. ભીંતરિ લેવે રાજા મુંડકાથિ હવૅ તાજા હો; વિચમેં ફિરે રે દલાલ શ્રાવકસે કરેં લાલપાલ . પારસનાથના પાલ્યા અમે છું પ્રભુના રખવાલા હો; સંઘ લેઈ તુમેં આવ્યા છે અને જે કંઇ લાવ્યા છે. કતરાસું આવ્યા ઉલ્લાસ તિહાં તીરથરાયને વાસ હો; કૃષ્ણસિંઘ નામે રાજા પરતાપી સબલ દિવાના હે. કહે રાજા કિરિયા કીધી યાત્રા દેવી મનસા સીધી હ; તીરથ એ પવિત્ર તુમારે સમેદશિષર જુહારે હે. હમ સેવક એ તીરથના તિણ કારણ કીજે જંતના હે સું અમ હાસલ દીજે દાણુ અવરાંસું નહિં તાણ હે દીઠ સેવક સબલ સનરા સાથે ચાકિ મેં પૂરા હે, હું સાતજ કેશ ગિરિરાજ થાઈ તિહાંથી ગરિબનિવાજ . હું તલહટિ ગામને વાસ રઘુનાથપુરે છે શ્વાસ છે સં માટે વડ ડાલ વિશાલ તિહાં જઈ ઉતરે સંઘ રસાલ હ. મું. ૨૩ આવ્યા તિણે ગામ ઉલ્લાસે તિહાંથી ગિરિરાજ છે પાસે હે સું કેસ દેય વલી કહેવાય સરણી ધરણીની જાય છે. સં. ૨૪ રહ્યા એકદિન તિણે ગામે સહુ પરમી શુભ પરિણામે હે સું તન વસન પવિત્ર કરી જે ડુંગર ચઢવા મનડું કીજે હો. સં. ૨૫ પૂજાની સામગ્રી સાર કરી અષ્ટ પ્રકારી વિચાર હે, ને નવનવિ ભાંતિ શુદ્ધ કિરીયાણું કરિ ષોતે હો. સં. ૨૬
દૂહા.
વસંત રાગે. દે ડુંગર નયનભરી હઓ હર્ષ અતિ જેર. જું પાવસ ઋતુ દેવીને મુદિત હેઈ મન મેર.