SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ધીર વિખ્યાતા ધરમિ નેં સુપાત્રે દાતા હે, મું. વંદ્યા શ્રીગુરૂના પાય હરખ્યા ઘણું હોયડામાંહિ હે. ૨ યાત્રા ગુરૂજી પધારે મન ચિંત્યાં કારિજ સારે હો સું સામગ્રી મારગ કેરી જેઈઈ તે દીધી ભલેરી હે. મક્ષુદાબાદથી આવ્યા કાસમબાજારે ભાવ્યા છે, ભાગીરથી તિહાં ગંગા વહે પશ્ચિમ દિશિ મન રંગા હે. મું. ૪. તિહાં જિણહર એક વિશાલ પંડ્યા પ્રભુ ચરણ રસાલ હેશું તિહાંથી મારગ દેય થાઈ એક વદ્ધમાન થઈ જાઈ છે. સું૦ ૫ શૂલપાણ જક્ષ ઠાંમ જસ કહેતા અસ્થિગ્રામ હે સું અબ વિદ્ધમાં વિખ્યાત જાણે એ કેવલી વાતાં હે. સું દૂજે પંથે ગિરિરાજ જાતાં વીરભૂમિને રાજ હો; વીર હુર્ત જમીદાર તસ નામેં દેશ વિચાર છે. તે દેશને ઘણું છે પઠાણ ન્યાયી નિ નિપટ સુજાણ હે, શું બકલેસર ઈશને ઠામ ઉષ્ણકુંડ ઘણા તિણું ગામ છે. સં. ૮ કેતિક જોઈ દિલ ભાયા અનુક્રમેં પંચૅટે આયા હે સું ગિરતટ વાસ વિરાજે રાજા ગરૂડનારાયણ રાજે છે. સું- ૯ એ શિષર ભૂમિ કહિ જે તે દેશને નામ લહિજે હે; પર્વત ઉપર અતિચંગ દેવલ રઘુનાથજીને રંગ હો. કુંડ ઘણુ લકેરા જિહાં વન વાનરના વસેરા હે લહિ તે રાજા આદેશ રઘુનાથ પૂરે સુવિશેશ હે. બિંદા નગરી ચલિ આયા દેધ્યા દેવલ મન ભાયા છે, છરણબિંબ પૂજી વંઘા જિનજી દેવી આનંદ્યા છે. સું નદી દામોદર બીચ નિર્મલ પાણિ નહિં કીચ હે સું ઝરીઈ સંઘ આયા ચાલી વલી માટસરે રહ્યો વાલી હૈ. સં. ૧૩ વિકટ મારગ વનજાલ પિણ ડર ભય નહિં વિચાલ હે મુંo તે પ્રભુને પરતાપ કરત સમેદાચલ જાપ હે. સું૦ ૧૪
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy