________________
ઉભા થઈયે પેટ રે એ વાત પી નિજ દ્રઢ રે. ૨૫ કહે ગોરક્ષનાથ સરાપ રે દીધે ઈણે દેશે આપ રે ન વિચારે કર્મ કુરીત રે કહે બંગાલેં એ રીત રે. ત્રસજીવ કરે તે જુક્ત રે ઉપજે અંબફલ અયુક્ત રે, ઘર ઘર વાડી વિસ્તાર રે દેગે તે બંગાલે ઉદાર રે. ૨૭ રાજમહલ આયા આનંદ રે શ્રાવક ગૃહે વાંધા જિર્ણોદ રે; તિહથી મજલ ચિહું થાય રે નાંમ મક્ષુદાબાદ કહેવાય છે. ૨૮ રેસમ ઉપજે ક્યું સત રે કીડાને ચરાવું તૂત રે, કીડા કરે એગાલ રે બંગાલે એવી ચાલ રે. દેશ દેશના આર્વે લોક રે આવી વસ્યા વારૂં થેક રે, બ્રાહ્મણને ક્ષત્રી વૈશ્ય રે સૂદ્ર એ ચારે નિવેસ્થ રે. - ૩૦ ગંગાજી ફિરતિ ફેર રે વન વાગ ભલા ફેર રે; કેટીક્વજ કેઈ સાહ રે રેસમીની કેડી ઉછાહ રે. વર્ણવતાં વર્ષે વાત રે સહુ જાણે તેહની ખ્યાત રે, છપરની છાયૅ છાંન રે વાસણ ઉપજે ભલે વન રે.
દૂહા, કોસ દેટસે જાણજે પટણાથી એ ગામ, સેયંવરા આસંવરા સહુ રહે એક ઠાંમ, જિણ ગામેં જિનરાજને શ્રાવક સે નિત્ત, ગુણવંતા ગુરૂની ભગતિ કરે ઉદારહ ચિત્ત. ૨
જે ઢાલ ૭૫
બિંદલીની દેશી મક્ષુદાબાદ મઝાર શ્રાવક સઘલા સુષકાર હો; સુંદર, સુણુ જી એસવંશ સિરદાર
દાની ષડગવંશ ઉદાર હે. મું. ૧