________________
.
ઈણ નગરી સુદર્શન સાર રે રહ્યા પ્રતિમા કાઉસગ્ગ દ્વાર રે અભયાદાસી લેવાય રે રાણીને મન લાય રે. ૧૩ ન ચ બ્રહ્મચારિ ચિત્ત રે રાખી જગમાંહિ કિર રે, સૂલી સિંહાસન થાય રે રાજાદિક પ્રણમેં પાય રે. થઈ સતી સુભદ્રા નારી રે ઉઘાડ્યાં ચંપા બાર રે, ચાલણિ કાઢ્યો નીર રે ઈણ ચંપા નગરી ધીર રે. ચંદનબાલા ઈણ ગામ રે જનમિ નિર્મલ પરિનામ રે, ઈમ હુઆ અનેક ઉદાર રે ધમિ ઈણ નગર મઝાર રે. ૧૬ ચંપાથી દક્ષિણ સાર રે ગિરિમદા નામ મંદાર રે, કેશ સોલ કહે તે હાંમિરે તિહાં મુક્તિ વાસપૂજ્ય સ્વામિ. ૧૭ પ્રતિમા પગલાં કહિવાય જે પણિ યાત્રા થડા જાય રે, એવી વાણી વિખ્યાત રે કહે લોક તે દેશી વાત રે. ૧૮ તે તીરથ ભૂમિ નિહારા રે આયા ભાગલપુર સુવિચાર રે; જયવંતા તિહાં ઓસવાલ રે માનેં પર્દર્શન પ્રતિપાલ રે. ૧૯ દિગંબર શ્રાવક સાર રે દેહરાસર દેવ જુહાર રે, વયરાડી છે ગાંમ પાસ રે ભાગલપુરને ઉલ્લાસ રે. ૨૦ એક દેવલ તેણે ગામ રે હતે હમણાં તે હંમરે તિહાંથી ચાલ્યા ચિત્તચંગ રે હિરેં આવ્યા તે દેશજ બંગ રે. ૨૧ બંગાલે છે લોક પ્રસિદ્ધ રે જિણે દેશે બલિ ઋદ્ધિ રે, નવલાષ છે કામરૂ દેશ રે એક દ્વાર ગલી છઈ પ્રવેશ રે. ૨૨ બંગાલેં લોક કંગાલ રે મુંહ કાલાનેં દાંત લાલ રે, ઉંચ નીચ વિણ સ્નાન રે ન કરે કેઈ જલપાન રે. ૨૩ બંધ કે રેગ નિરધાર રે કહો કિણિપ હોર્વે કરાર રે, મલશ્રાવ સમય કરે જેહ રે વાત કહે કે મેંહી તેહ રે. ૨૪ માટી પીંડી પાંચ સાત રે મધદ્વાર પ્રવેશ વિધ્યાત રે